અહીં વિશ્વના વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટા દેશોના નામ આપવામાં આવ્યા છે. જેમાં જે-તે દેશનું નામ અને તેની અંદાજીત વસ્તીની માહિતી આપેલ છે. અહીં વિશ્વના વસ્તીની દ્રષ્ટિએ પ્રથમ એવા 10 દેશોની યાદી આપવામાં આવી છે.
વસ્તીની દૃષ્ટિએ વિશ્વના સૌથીમોટા દેશ
ક્રમ | દેશ | વસ્તી (અંદાજીત) |
---|---|---|
1 | ચીન | 1,34,95,85,838 |
2 | ભારત | 1,21,01,93,422 |
3 | અમેરિકા | 31,66,68,567 |
4 | ઇન્ડોનેશિયા | 25,11,60,124 |
5 | બ્રાઝિલ | 20,10,09,622 |
6 | પાકિસ્તાન | 19,32,38,868 |
7 | નાઈજીરિયા | 17,45,07,539 |
8 | બાંગ્લાદેશ | 16,36,54,860 |
9 | રશિયા | 14, 25,00,482 |
10 | જાપાન | 12,72,53,075 |
read more
👉 વિવિધ દેશોની રાષ્ટ્રીય રમત |
👉 વિવિધ દેશો અને તેનું ચલણ |
👉 વિવિધ ક્ષેત્રે પ્રથમ ગુજરાતીઓ |
👉 ભારતની મુખ્ય આદિવાસી જાતિઓ |