અહીં ભારતની મુખ્ય આદિવાસી જાતિઓ અને તેના સબંધિત રાજયના નામો આપવામાં આવેલ છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
ભારતની મુખ્ય આદિવાસી જાતિઓ
1). ભીલ : રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, કર્ણાટક
2). સંથાલ : ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ
3). ગોન્ડ : ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક
4). મીણા : રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ
5). ગુજજર : પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કશ્મીર
6). ગારો : મેઘાલય, અસમ, ત્રિપુરા, નાગાલેન્ડ, ત્રિપુરા
7). મિઝો : મિઝોરમ, મણિપુર, અસમ, નાગાલેન્ડ, ત્રિપુરા
8). કોલ : મહારાષ્ટ્ર, છત્તીસગઢ
9). બોડો, આભોર : અસમ
10). ટોડા : તામિલનાડુ
11). કાની, પનિયન, મોપલા : કેરળ
12). કોકણા : ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ
13). આદિ : નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ
14). લેપચા : સિક્કિમ, પશ્ચિમ બંગાળ
15). મિકીર : મેઘાલય, નાગાલેન્ડ, અસમ
16). કુકી, અંગામી : મણિપુર, નાગાલેન્ડ
17). કોયા : ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ
18). ભોટ : ઉત્તરાખંડ
વધુ વાંચો
👉 નદી કિનારે વસેલા ભારતના મુખ્ય શહેરો |
👉 ભારતની તમામ ઉચ્ચ ન્યાયાલય અને તેનું ક્ષેત્ર |
👉 ગુજરાતનાં જિલ્લાઓની અન્ય રાજય સાથે સરહદ |
ભીલ જાતિ ગુજરાતમા પણ જોવા મળે છે..
દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર,ડાંગ,વલસાડ, નર્મદા વગેરે..
મહંદઅંશે મહીસાગર, અરવલ્લી,SK,BK,અને વડોદરા, સુરત, નવસારીના અમુક વિસ્તારમા જોવા મળે છે.