અહીં ભારતની તમામ ઉચ્ચ ન્યાયાલય (હાઇકોર્ટ)ના નામ તેનું ન્યાયક્ષેત્ર અને તેની બેઠક (મુખ્યાલય) કયા આવેલું છે તેના વિશે માહિતી આપવામાં આવી છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબીત થશે.
રાજયની ઉચ્ચ ન્યાયાલય તેનું ન્યાય ક્ષેત્ર અને બેઠક
ન્યાયાલયનું નામ | ન્યાયિક ક્ષેત્ર | બેઠક |
---|---|---|
ગુજરાત | ગુજરાત | અમદાવાદ |
જમ્મુ કશ્મીર | જમ્મુ કશ્મીર | શ્રીનગર |
દિલ્હી | દિલ્હી | દિલ્હી |
પંજાબ અને હરિયાણા | પંજાબ, હરિયાણા, ચંડીગઢ | ચંડીગઢ |
હિમાચલ પ્રદેશ | હિમાચલ પ્રદેશ | શિમલા |
ઉત્તરાખંડ | ઉત્તરાખંડ | નૈનીતાલ |
અલ્હાબાદ | ઉત્તરપ્રદેશ | અલાહાબાદ (પેટા બેચ: લખનૌ) |
પટના | બિહાર | પટના |
મધ્યપ્રદેશ | મધ્યપ્રદેશ | જબલપૂર (પેટા બેંચ : ગ્વાલિયર, ઈન્દોર) |
ઝારખંડ | ઝારખંડ | રાંચી |
છત્તીસગઢ | છત્તીસગઢ | બિલાસપૂર |
રાજસ્થાન | રાજસ્થાન | જોધપુર (પેટા બેંચ : જયપુર) |
ગૌવહાટી | આસામ, નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ | ગૌહાટી (પેટા બેચ : કોહિમા, આઇઝોલ, ઇટાનાગર) |
બોમ્બે | મહારાષ્ટ્ર, ગોવા, દાદરા નગર હવેલી. દમણ અને દીવ | મુંબઇ (પેટા બેંચ – નાગપુર, પણજી અને ઔરંગાબાદ) |
કેરલા | કેરળ અને લક્ષદ્વીપ | એર્નાકુલમ |
કર્ણાટક | કર્ણાટક | બેંગલુરુ |
હૈદ્રાબાદ | તેલાંગાણા | હૈદ્રાબાદ |
આંધ્રપ્રદેશ | આંધ્રપ્રદેશ | અમરાવતી |
મદ્રાસ | તામિલનાડુ અને પુડુચેરી | ચેન્નાઈ |
કલકત્તા | પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર | કલકત્તા (પેટા બેંચ – પોર્ટ બ્લેર) |
ઓરિસ્સા | ઉડિશા | કટક |
સિક્કિમ | સિક્કિમ | ગંગટોક |
મણિપુર | મણિપુર | ઇમ્ફાલ |
મેઘાલય | મેઘાલય | શિલોંગ |
ત્રિપુરા | ત્રિપુરા | અગરતલા |
➡️ બંધારણના અનુચ્છેદ 214 અંતર્ગત રાજયમાં ઉચ્ચ ન્યાયાલય હશે.
➡️ ભારતમાં કુલ 25 ઉચ્ચ ન્યાયાલય આવેલી છે .
➡️ ઇ.સ 1861માં બોમ્બે, મદ્રાસ અને કલકત્તામાં સૌપ્રથમ ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી હતી?
➡️ દિલ્હી એક માત્ર કેન્દ્રશાસિત પ્રદેશ છે કે જેને પોતાની હાઇકોર્ટ છે.
Read more