bharat na nadi kinare vasela shahero : અહીં ભારતના પ્રમુખ શહેરોના નામ અને તે કઈ નદીના કિનારે વસેલા છે તેની માહિતી આપવામાં આવી છે. આપેલ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.
Bharat na nadi kinare vasela shahero
શહેર | નદી |
---|---|
દિલ્હી | યમુના |
શ્રીનગર | ઝેલમ |
આઈઝોલ | ધલેશ્વરી |
કટક | મહાનદી |
ગાંધીનગર | સાબરમતી |
લેહ | સિંધુ |
કોટા | ચંબલ |
કન્નૌજ | ગંગા |
કાનપુર | ગંગા |
નૈનાદેવી | સતલૂજ |
દિલ્હી | યમુના |
મથુરા | યમુના |
મુરાદાબાદ | રામગંગા |
બરેલી | રામગંગા |
ભાગલપૂર | ગંગા |
આગ્રા | યમુના |
જમશેદપૂર | સ્વર્ણરેખા અને ખરકઈ |
અમદાવાદ | સાબરમતી |
જબલપૂર | નર્મદા |
ફેઝાબાદ | ઘાઘરા |
જૌનપૂર | ગોમતી |
ફિરોઝપૂર | સંતલુજ |
પ્રયાગરાજ (અલ્હાબાદ) | ગંગા અને યમુના |
વારાણસી | ગંગા |
બક્સર | ગંગા |
ઉત્તરકાશી | ભગીરથી |
ટિહરી | ભગીરથી અને ભિલાંગના |
લખનૌ | ગોમતી |
ગોરખપૂર | રાપ્તિ |
અયોધ્યા | સરયૂ |
હરિદ્વાર | ગંગા |
દિબ્રુગઢ | બ્રહ્મપુત્રા |
ગુવાહાટી | બ્રહ્મપુત્રા |
સાંચિ | બેતવા |
વિદિશા | બેતવા |
ગયા | ફાલ્ગુ |
કોલકત્તા | હુગલી |
હાવડા | હુગલી |
ગાઝિયાબાદ | હિંડન |
બદ્રિનાથ | અલકનંદા |
પટના | ગંગા |
ભરુચ | નર્મદા |
હૈદરાબાદ | મુસી |
કોટા | ચંબલ |
ઉજ્જૈન | ક્ષિપ્રા |
સીંદરી | દામોદર |
વિજયવાડા | કૃષ્ણા |
પણજી | માંડવી |
શ્રીરંગપટ્ટનમ | કાવેરી |
મૈસુર | કાવેરી |
તાંજાવુર | કાવેરી |
સુરત | તાપી |
નાસિક | ગોદાવરી |
પંઢરપૂર | ભીમા |
આગ્રા | યમુના |
રાવતભાટા | ચંબલ |
Read more
👉 નદી કિનારે વસેલા ગુજરાતનાં મુખ્ય શહેરો |
👉 ગુજરાતનું નદીતંત્ર |
👉 વિશ્વના પ્રમુખ મહાસાગર |
👉 ભારતના મુખ્ય રાષ્ટ્રીય જળમાર્ગો |
👉 ભારતના શહેરોના પ્રાચીન નામ |
👉 ભારતની નદીઓના ઉદ્દગમ સ્થાન |