Join our WhatsApp group : click here

ભારતના શહેરોના નવા અને પ્રાચીન/જૂના નામ

અહીં ભારતના શહેરોના નવા અન પ્રાચીન/જૂના નામો આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ કોલમમાં નવું (વર્તમાન) નામ અને તેની સામે બીજી કોલમમાં પ્રાચીન/જૂનું નામ આપવામાં આવ્યું છે. અહી આપેલ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી છે.

ભારતના શહેરોના નવા અને પ્રાચીન/જૂના નામ

નવું/વર્તમાન નામ જૂનું/પ્રાચીન નામ
ચેન્નઈ :મદ્રાસ
કોચી :કોચીન
વારાણસી :બનારસ
મુંબઈ :બોમ્બે
કોલકત્તા :કલકત્તા
વડોદરા :બરોડા
હૈદરાબાદ :ભાગ્યનગર
ગુવાહાટી :ગૌહાટી
અયોધ્યા :સાકેતનગરી
પટના :પાટલીપુત્ર
જમશેદપૂર :સાકચી
પ્રયાગરાજ :અલાહાબાદ
પુડુચેરી :પોંડિચેરી
નાસિક :ગુલશનાબાદ
મેંગલુરુ :મેંગ્લોર
બેંગલુરુ :બેંગ્લોર
કન્યા કુમારી :કેપ કોમોરિન
કોઝીકોડ :કાલીકટ
કલબુર્ગી :ગુલબર્ગા
ગુરુગ્રામ :ગુડગાંવ
તિરુવનંથપુરમ :ત્રિવેન્દ્રમ
તંજાવુર :તાંજોર
વિશાખાપટ્ટનમ :વાલ્ટેર, વિઝામ
બીદર(કર્ણાટક) :મુહમ્મદાબાદ
વારાંગલ :ઓરુગલ્લુ
થૂથુકડી :તુતીકોરીન
પલક્કડ :પાલઘટ
કોલ્લમ :ક્વિલોન
અલૂવે :અલ્વાયે
શિવગોમા :શિમોગા
અલ્લપુઝા :અલેપ્પી
ત્રિરુચિરાપલ્લી :ત્રિચિનોપોલી
કેરાલા :ત્રાવણકોર
કર્ણાટક :મૈસુર સ્ટેટ
ઉત્તરાખંડ :ઉત્તરાંચલ
bharat na shahero na prachin naam

Read more

👉 નદી કિનારે વસેલા ભારતના મુખ્ય શહેરો
👉 ભારતમાં આવેલા પ્રસિદ્ધ ટાઈગર રિઝર્વ
👉 મહાનુભાવોના સમાધિ સ્થળ

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!