samadhi sthal list in gujarati : અહીં ભારતના મહાપુરુષોના નામ અને તેના સમાધિ સ્થળ વિશેની માહિતી આપવામાં આવી છે. જે સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ અતિ ઉપયોગી છે.
Samadhi sthal list in Gujarati
અહીં મહાપુરુષનું નામ અને તેના સમાધિ સ્થળની યાદી આપેલ છે.
મહાપુરુષનું નામ | સમાધિ સ્થળ |
---|---|
મહાત્મા ગાંધી : | રાજ ઘાટ |
જવાહરલાલ નહેરુ : | શાંતિ વન |
લાલ બહાદુર શાસ્ત્રી : | વિજય ઘાટ |
ડો. રાજેન્દ્ર પ્રસાદ : | મહાપ્રયાણ ઘાટ |
ડો. બી.આર આંબેડકર : | ચૈત્રાભૂમિ |
રાજીવ ગાંધી : | વીર ભૂમિ |
ઇન્દિરા ગાંધી : | શક્તિ સ્થળ |
ચૌધરી ચરણસિંહ : | કિશાન ઘાટ |
બાબુ જગજીવન રામ : | સમતા ઘાટ |
જ્ઞાની ઝૈલમસિંહ : | એકતા સ્થળ |
ચીમનભાઈ પટેલ : | નર્મદા ઘાટ |
મોરારજી દેસાઇ : | અભય ઘાટ |
ગુલઝારીલાલ નંદા : | નારાયણ ઘાટ |
શંકરદયાલ શર્મા : | કર્મ ભૂમિ |
મહાદેવભાઈ દેસાઇ : | ઓમ સમાધી |
કે.આર. નારાયણ : | ઉદયભૂમિ |
અટલબિહારી વાજપાઈ : | સ્મૂતી સ્થળ |
તમામ સ્પર્ધાત્મક પરીક્ષા સંબધિત જનરલ નોલેજ વાંચવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે..
Read more