Join our WhatsApp group : click here

ગુજરાત રાજ્યના જિલ્લાઓની અન્ય રાજય સાથે સરહદ

gujarat ni anya rajay sathe sarahad : અહીં ગુજરાતનાં આંતરરાજય સાથે સરહદ ધરાવતા જિલ્લાઓની માહિતી આપવામાં આવી છે.

ગુજરાત રાજ્યના જિલ્લાઓની અન્ય રાજય સાથે સરહદ

રાજસ્થાન સાથેકચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ
મહારાષ્ટ્ર સાથેછોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ
મધ્યપ્રદેશ સાથેદાહોદ, છોટા ઉદેપુર
1). આંતરરાજય સરહદ ધરાવતા કુલ જિલ્લા : 12 (કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, છોટા-ઉદેપુર, દાહોદ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ) 

2). બે રાજ્યોની સરહદ ધરાવતા જિલ્લા : દાહોદ અને છોટા ઉદેપુર 

3). રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સાથે સરહદ ધરાવતો જિલ્લો : દાહોદ 

4). મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતો જિલ્લો : છોટા ઉદેપુર 

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!