Desh ane tena chalan : : અહીં વિવિધ દેશોના નામ અને તેના ચલણ વિશે માહિતી આપવામાં આવી છે. આ આર્ટીકલમાં ફક્ત મહત્વપૂર્ણ દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં એશિયા , આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલીયા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડના દેશોને અલગ અલગ દર્શાવવામાં આવ્યા છે.
દેશ અને ચલણ : Desh ane tena chalan
અહીં પૃથ્વી પરના તમામ ખંડો અને તેના મહત્વના દેશના નામ અને તેના ચલણ વિશેની યાદી આપવાના આવી છે.
એશિયા ખંડના દેશો
ક્રમ દેશ ચલણ 1 ભારત રૂપિયો 2 નેપાળ રૂપિયો 3 ભૂતાન રૂપિયો અને ન્ગલત્રમ 4 પાકિસ્તાન રૂપિયો 5 શ્રીલંકા રૂપિયો 6 ચીન રેનમિનબી 7 અફઘાનિસ્તાન અફઘાની 8 બાંગ્લાદેશ ટકા 9 રશિયા રૂબલ 10 માલદીવ રૂપિયો 11 ઇન્ડોનેશિયા રૂપિયાહા 12 ઈરાન રિયાલ 13 સાઉદી અરેબિયા રિયાલ 14 ઈરાક દીનાર 15 મ્યાનમાર કયાત 16 કઝાકિસ્તાન તેંગસ 17 ઈઝરાયેલ ન્યુ શેકલ 18 જાપાન યેન 19 UAE દીરહામ 20 થાઈલેન્ડ બાહટ 21 તુર્કી લીરા 22 વિયેતનામ ડોંગ 23 યમન રિયાલ 24 કતાર રિયાલ 25 ફિલિપાઈન્સ પેસો 26 મલેશિયા રિંગિટ
આફ્રિકા ખંડના દેશો અને તેનું ચલણ
ક્રમ દેશ ચલણ 1 સેશેલ્ઝ રૂપિયો 2 મોરેશિયસ રૂપિયો 3 દક્ષિણ આફ્રિકા રેન્ડ 4 ઝીમ્બાબ્વે ડોલર 5 યુગાન્ડા શિલિંગ 6 ધાના સેદી 7 ઈજિપ્ત પાઉન્ડ 8 સુદાન પાઉન્ડ 9 અલ્જિરીયા દીનાર 10 તાન્ઝાનિયા શિલિંગ 11 મોરોક્કો દીરહામ 12 સોમાલિયા શિલિંગ
ઉત્તર અમેરિકા ખંડના દેશો અને તેનું ચલણ
ક્રમ દેશ ચલણ 1 USA ડોલર 2 કેનેડા ડોલર 3 મેક્સિકો પેસો 4 ક્યુબા પૈસો 5 પનામા બલબોઆ
દક્ષિણ અમેરિકા ખંડના દેશો અને તેના ચલણ
ક્રમ દેશ ચલણ 1 બ્રાઝિલ રિયાલ 2 ઉરુગ્વે પેસો 3 આર્જેન્ટિના પેસો 4 કોલમ્બિયા પેસો 5 ચીલી પેસો 6 વેનેઝુએલા બોલિવર
યુરોપ ખંડના દેશ અને તેના ચલણ
ક્રમ દેશ ચલણ 1 ઈંગ્લેન્ડ પાઉન્ડ 2 આયર્લેંન્ડ યુરો 3 ઈટલી યુરો 4 જર્મની યુરો 5 સ્પેન યુરો 6 સ્વીડન ક્રોના 7 સ્વીટ્સઝરલેન્ડ લીલાનજેની 8 ફ્રાન્સ યુરો 9 બેલ્જિયમ યુરો 10 યુક્રેન હર્વેનિયા 11 ઓસ્ટ્રિયા યુરો 12 ગ્રીસ યુરો 13 ડેન્માર્ક ક્રોન 14 નેધરલેન્ડ યુરો 15 નૉર્વે ક્રોન 16 પોર્ટુગલ યુરો 17 પૉલેન્ડ ઝલોટી 18 ફીનલેન્ડ યુરો 19 મોનાકો યુરો 20 રોમાનિયા લેઉ 21 વેટિકન સિટી લીરા 22 હંગેરી ફોરિંટ
desh ane tena chalan
ઓસ્ટ્રેલીયા ખંડના દેશો અને તેના ચલણ
ક્રમ દેશ ચલણ 1 ઓસ્ટ્રેલીયા ડોલર 2 ન્યૂઝીલેન્ડ ડોલર 3 વેનુએતુ વાતુ 4 ફિજી ડોલર 5 પાપુઆ ન્યુ ગિની કીના
Read more