અહીં ગુજરાતનાં પ્રસિદ્ધ સ્થાપત્યોના નામ અને તેના સ્થાપક વિશે ટૂંકમાં માહિતી આપવામાં આવી છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
ગુજરાતનાં પ્રસિદ્ધ સ્થાપત્યો અને તેના સ્થાપક
સ્થાપત્ય | સ્થાપક |
---|
ધોળકાનું મલાવ તળાવ | મીનળદેવી |
વિરમગામનું મુનસર તળાવ | મીનળદેવી |
સુદર્શન તળાવ (જુનાગઢ) | પુષ્પગુપ્ત વૈશ્ય |
દુર્લભ સરોવર (પાટણ) | દુર્લભરાજ |
સહસ્ત્રલિંગ સરોવર (પાટણ) | સિદ્ધરાજ જયસિંહ |
સોમેશ્વર ત્રિપુરુષ પ્રસાદ (પાટણ) | મૂળરાજ સોલંકી |
પાટણની રાણકી વાવ | રાણી ઉદયમતી |
વડનગરનો કિલ્લો | કુમારપાળ |
મણિમંદિર (મોરબી) | વાઘજી ઠાકોર |
કુંભારિયાના દેરા (અંબાજી) | વિમલશાહ |
ઝીંઝુવાડાનો કિલ્લો (કચ્છનું નાનું રણ) | સિદ્ધરાજ જયસિંહ |
પાશ્વનાથ મંદિર (પ્રભાસપાટણ) | કુમારપાળ |
અજીતનાથનું દેરાસર(તારંગા) | કુમારપાળ |
મોઢેરાનું સૂર્યમંદિર | ભીમદેવ પહેલાએ |
દ્વારકા મંદિર (દેવભૂમિ દ્વારકા) | વજ્રનાભ |
કાર્તિકેય મંદિર (વઢવાણ) | વિરમદેવ વાઘેલા |
રાણકદેવીનું મંદિર (વઢવાણ) | સિદ્ધરાજ જયસિંહ |
રણજીત વિલાસ પેલેસ (વાંકાનેર) | અમરસિંહજી |
સ્થાપત્ય | સ્થાપક |
---|
જામા મસ્જિદ (માંગરોળ) | ઝફરખાન |
મૂળરાજ ત્રિપુરુષ પ્રસાદ | મૂળરાજ |
જુમા મસ્જિદ (ખંભાત) | મહમુદ અલ અન્સારી |
હિલાલખાનની મસ્જિદ (ધોળકા) | હિલાલખાન |
આદિનાથનું મંદિર (પેટલાદ) | ગદારાજ |
નજરબાગ પેલેસ (વડોદરા) | મલ્હાર રાવ ગાયકવાડ |
લક્ષ્મી વિલાસ પેલેસ (વડોદરા) | સયાજીરાવ ગાયકવાડ ત્રીજા |
મકરપૂરા પેલેસ (વડોદરા) | ખંડેરાવ ગાયકવાડ |
કર્ણસાગર તળાવ (અમદાવાદ) | કર્ણદેવ |
ગુજરાત વિદ્યાપીઠ (અમદાવાદ) | મહાત્મા ગાંધી |
ભદ્રનો કિલ્લો (અમદાવાદ) | અહમદશાહ પ્રથમ |
સીદી સૈયદની જાળી | અહમદશાહ પ્રથમ |
ત્રણ દરવાજા (અમદાવાદ) | અહમદશાહ પ્રથમ |
મોતીશાહી મહેલ (અમદાવાદ) | શાહજહાં |
રાણીનો હજીરો (અમદાવાદ) | અહમદશાહ પ્રથમ |
સ્થાપત્ય | સ્થાપક |
---|
જુમા મસ્જિદ (અમદાવાદ) | અહમદશાહ પ્રથમ |
ઝૂલતા મિનારા (અમદાવાદ) | સીદી બસીર |
હઠીસિંહના દેરા (અમદાવાદ) | હઠીસિંહ કેસરીસિંહ શેઠે |
કાંકરીયા તળાવ (હૌજે કુતુબ) | કુતુબુદ્દીન એબક |
ઘંટામંડળ મહેલ (અમદાવાદ) | કુતુબુદ્દીન એબક |
રાણી સિપ્રી મસ્જિદ (અમદાવાદ) | મહંમદ બેગડાની પત્ની રાણી અસનીએ |
અડાલજની વાવ (ગાંધીનગર) | રાણી રુડાબાઈ |
ચાંદા સુરજ મહેલ (મહેમદાબાદ) | મહંમદ બેગડો |
ભમ્મરિયો કૂવો (મહેમદાબાદ) | મહંમદ બેગડો |
આયના મહેલ (ભુજ) | રાવ લખપતસિંહજી |
ભૂજિયા ટેકરીનો કિલ્લો (ભુજ) | રાવ ગોંડજીએ |
વિજય વિલાસ પેલેસ (માંડવી,કચ્છ) | મહારાજા વિજયસિંહજીએ |
દિગ્વીર નિવાસ પેલેસ (વાસંદા) | મહારાવ વીરસિંહે |
દોલત નિવાસ પેલેસ (ઇડર) | મહારાજા દોલતસિંહ |
ગોપી તળાવ (સુરત) | મલેક ગોપી |
દરિયાખાનનો ઘૂમ્મટ(અમદાવાદ) | કુતુબુદ્દીન અહમદશાહ |
Read more
Subscribe Our Youtube Channel
Install our Application
Join our Telegram channel
follow us Instagram
Read More