અહીં ઉત્તર ગુજરાતમાં આવેલા જિલ્લાઓના નામ આપવામાં આવ્યા છે. જેના સબંધિત પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષામાં અવાર નવાર પૂછાય જાય છે. જેથી તમામ વિધાર્થીને તે ઉપયોગી સાબિત થશે.
ગુજરાત કુલ 1,96,024 ચોરસ કી.મી (75,686)ના વિસ્તાર સાથે ભારતનોં કુલ 6% ભાગ રોકે છે. અને વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત ભારતનું પાંચમા નંબરનું રાજય છે. ગુજરાત રાજયને ભૌગોલિક રીતે 5 ભાગમાં વહેચવામાં આવ્યું છે. જેવા કે 1). કચ્છ 2). સૌરાષ્ટ્ર 3). ઉત્તર ગુજરાત 4). મધ્ય ગુજરાત 5). દક્ષિણ ગુજરાત જેમાં 33 જિલ્લા અને 252 તાલુકાનોં સમાવેશ થાય છે. અહીં નીચે ઉત્તર ગુજરાતમાં આવેલા જિલ્લાઓના નામની યાદી આપવામાં આવી છે.
Uttar Gujarat na jilla
ઉત્તર ગુજરાતમાં કુલ 6 જિલ્લાઓનોં સમાવેશ થાય છે. જેના નામ નીચે મુજબ છે.
1). બનાસકાંઠા
2). મહેસાણા
3). સાબરકાંઠા
4). ગાંધીનગર
5). પાટણ
6). અરવલ્લી
Read more