Join our WhatsApp group : click here

ગુજરાતની વસ્તી | Gujarat ni vasti 2020

અહી દર્શાવેલ વસ્તી ગણતરીના આંકડા 2011ની વસ્તી ગણતરી મુજબ ના છે. આ આર્ટીકલ ગુજરાતની તમામ સ્પ્રધાત્મક પરીક્ષા ને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યો છે.

Gujarat ni vasti

કુલ વસ્તી6,04,39,692
દેશની કુલ વસ્તીમાં હિસ્સો4.99%
પુરુષની વસ્તી3,14,91,260 (52.10%)
સ્ત્રીની વસ્તી2,89,48,432 (47.90%)
ગુજરાતનો કુલ વસ્તી વૃદ્ધિ દર19.17%
વસતી ગીચતા308 પ્રતિ ચો.કિમી
શહેરી વસતી ગીચતા3477
ગ્રામીણ વસતીગીચતા184
લિંગાનુંપાત1000 પુરૂષોએ 918 મહિલા

ગુજરાતની વસતીને સંબધિત મહત્વપૂર્ણ તથ્યો

સૌથી વધુ વસતી ધરાવતો જિલ્લાઓ – અમદાવાદ (72 લાખ), સુરત (60 લાખ)

સૌથી ઓછી વસતી ધરાવતો જિલ્લો – ડાંગ

સૌથી વધુ શહેરી વસતી ધરાવતો જિલ્લો – અમદાવાદ

સૌથી ઓછી શહેરી વસતી ધરાવતો જિલ્લો – દાહોદ

સૌથી વધુ લિંગાનુપાત ધરાવતો જિલ્લો – ડાંગ (1000 પુરુષે 1007 મહિલા)

સૌથી ઓછી લિંગાનુપાત ધરાવતો જિલ્લો – સુરત (1000 પુરુષે 788 મહિલા)

સૌથી વધુ વસતીગીચતા ધરાવતો જિલ્લો – સુરત 1376 પ્રતિ ચો. કિમી

સૌથી ઓછી વસતિગીચતા ધરાવતો જિલ્લો – કચ્છ (46

વસતી વધારાનો સૌથી ઊંચો દર – સુરત (42.19%)

વસતી વધારાનો સૌથી નીચો દર – નવસારી (8.24%)

સૌથી વધુ હિન્દુ વસ્તી ધરાવતો જિલ્લો (ટકાવારીની દૃષ્ટિએ)  – દાહોદ

સૌથી વધુ મુસ્લિમ વસતી ધરાવતો જિલ્લો (ટકાવારીની દૃષ્ટિએ)   – અમદાવાદ

સૌથી વધુ ખ્રિસ્તી વસતિ ધરાવતો જિલ્લો (ટકાવારીની દૃષ્ટિએ)   – તાપી

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!