અહીં ગુજરાતના પ્રસિદ્ધ મહેલો અને તેના સ્થળ સ્થળ સંબધિત માહિતી આપવામાં આવી છે. આ માહિતી એકદમ શોર્ટમાં (ટૂંકી રીતે) આપવા આવી છે. જેથી તમને રિવિઝન કરવામાં સરળતા રહે. ગુજરાત મહેલો વિશે વિસ્તૃતમાં વાંચવા માટે છેલ્લે આપેલ લિન્ક પર ક્લિક કરી તમે વાંચી શકો છો. તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહત્વપૂર્ણ જનરલ નોલેજ વાંચવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.
ગુજરાતના પ્રસિદ્ધ મહેલો અને તેનું સ્થાન
મહેલ | સ્થાન |
---|---|
વિજય વિલાસ પેલેસ : | માંડવી (કચ્છ) |
આયના મહેલ : | ભુજ (કચ્છ) |
પ્રાગ મહેલ : | ભુજ (કચ્છ) |
કુસુમ વિલાસ મહેલ : | છોટા ઉદેપુર |
પ્રેમભવન પેલેસ : | છોટા ઉદેપુર |
નવલખા પેલેસ : | ગોંડલ (રાજકોટ જિલ્લો) |
ધ ઓરર્ચાડ પેલેસ : | ગોંડલ (રાજકોટ જિલ્લો) |
દૌલત નિવાસ પેલેસ : | ઇડર (સાબરકાંઠા જિલ્લો) |
આર્ટ ડેકો પેલેસ : | મોરબી |
દિગવિરનિવાસ પેલેસ : | વાસંદા (નવસારી) |
લક્ષ્મી નિવાસ પેલેસ : | વડોદરા |
નજરબાગ પેલેસ : | વડોદરા |
મકરપૂરા પેલેસ : | વડોદરા |
પ્રતાપ વિલાસ પેલેસ : | વડોદરા |
પ્રતાપ વિલાસ મહેલ : | જામનગર |
બાલવિલાસ પેલેસ : | સુરેન્દ્રનગર |
રણજીત વિલાસ પેલેસ : | વાંકાનેર (મોરબી જિલ્લો) |
મોતીશાહી પેલેસ : | શાહીબાગ (અમદાવાદ) |
લખોટા મહેલ : | જામનગર |
હવા મહેલ : | વઢવાણ (સુરેન્દ્રનગર જિલ્લો) |
વિભા વિલાસ પેલેસ : | જામનગર |
રાણકદેવીનો મહેલ : | જુનાગઢ |
ખેંગારનો મહેલ : | જુનાગઢ |
નવાબનો મહેલ : | ચોરવાડ (જુનાગઢ જિલ્લો) |
કવિ કલાપીનો મહેલ : | લાઠી (અમરેલી જિલ્લો) |
નીલમબાગ પેલેસ : | ભાવનગર |
બાલારામ પેલેસ : | પાલનપૂર (બનાસકાંઠા જિલ્લો) |
હુઝૂર પેલેસ : | પોરબંદર |
ખંભાળાનો પેલેસ : | પોરબંદર |
આ પણ વાંચો :
👉 ગુજરાતના મહેલો વિષે વિસ્તૃત માહિતી |
👉 ગુજરાતની વાવ અને તેનું સ્થળ |
👉 પ્રસિદ્ધ ગુફા અને તેનું સ્થળ |
👉 ગુજરાતની નદી અને તેની લંબાઇ |