અહીં Gujarat no itihas વિશે માહિતી આપવામાં આવી છે. જેના ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિ, ગુજરાતમાં મૈત્રક વંશ, ચાવડા વંશ, સોલંકી વંશ, વાઘેલા વંશના રાજાઓની માહિતી આપેલ છે. આ ઉપરાંત ગુજરાતમાં થયેલ સત્યાગ્રહ, ગુજરાત નામ પાછળનો ઇતિહાસ, ગુજરાતમાં આવેલ અશોકના શીલાલેખ, ગુજરાતમાં શરૂ થયેલ વિક્રમ સંવત અને પ્રસિદ્ધ વ્યાકરણ ગ્રંથ સિદ્ધહેમશબ્દાનુ શાસન વિશે માહિતી આપવામાં આવી છે.
Subject: | Gujarat no Itihas |
Publication: | 4Gujarat.com |
Exam: | All competitive exam |
Gujarat no itihas
01). ગુજરાતમાં સિંધુ ખીણની સભ્યતા
02). ગુજરાતમાં મૈત્રક વંશ
03). ગુજરાતમાં ચાવડા વંશ
04). ગુજરાતમાં સોલંકી વંશ
05). ગુજરાતમાં વાઘેલા વંશ
06). ગુજરાતના જેઠવા વંશનો ઇતિહાસ
07). ગુજરાત નામ કેવી રીતે પડયું
08). ગુજરાતના નામકરણ સંબધિત પ્રશ્નો
09). અશોકના શિલાલેખ
10). વલભી સંવત
11). સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ નો ઇતિહાસ
12). મહમુદ બેગડાનો ઇતિહાસ
13). મુગલકાળના ગુજરાતનાં સુબાઓ
14). ગુજરાતમાં વસેલી વિદેશી વસાહત
16). ગુજરાતમાં થયેલ સત્યાગ્રહો
17). મહાગુજરાત આંદોલન
18). હિન્દ છોડો આંદોલન અને ગુજરાત
20). ગુજરાતની સ્થાપના પછીના આંદોલનો
ગુજરાતના ઇતિહાસની ટેસ્ટ | Click here |
ગુજરાતના ઇતિહાસની Pdf | Click here |
UPSC, GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab Mamlatdar, Bin sachivalay, Talati, Police constable, Clark and all competitive exam.
Important links
FAQ :
ગુજરાતનો ઈતિહસ સૌપ્રથમ કોના દ્વારા લખાયો હતો?
ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ એદલજી ડોસાભાઈ દ્વારા લખવામાં આવ્યો હતો.
ઇ.સ 1233માં લખાયેલા કયા પુસ્તકમાં ‘ગુજરાત’ નામનો સૌપ્રથમ ઉલ્લેખ જોવા મળે છે?
ઇ.સ 1233માં લખાયેલા અષ્ટાધ્યાયી પુસ્તકમાં ગુજરાત નામનો સૌપ્રથમ ઉલ્લેખ જોવા મળે છે.
પ્રાચીનકાળમાં દક્ષિણ ગુજરાત માટે કયું નામ પ્રયોજાતુ હતું?
પ્રાચીન કાળમાં દક્ષિણ ગુજરાત માટે લાટ નામ પ્રયોજાતું હતું.