ગુજરાત નો ઇતિહાસ | વલભી સંવત | valabhi samvat

ગુજરાતમાં મૈત્રક વંશના રાજાઓએ શરૂ કરેલ નવી સવંત એટલે કે વલભી સવંત વિશે આજે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું.

વલભી સવંત

મૈત્રક રાજાઓના તામ્રપત્રોમાં નોધાયેલા સવંત તે વલ્લભી સવંત, તેનો કાર્યકાળ ઇ.સ 319-320નો હતો.

વલભી સવંત એ કોઈ નવો સવંત ન હતો, પરંતુ ગુપ્તવંશના શાસન દરમિયાન સૌરાષ્ટ્રમાં પ્રચલિત થયેલા ગુપ્ત સવંતનું એક જરાક સુધારેલું રૂપ છે.

મૂળ ગુપ્ત સવંતમાં વર્ષ ચૈત્ર માસથી શરૂ થયું, તેને બદલે વલભી સવંતમાં વર્ષ કાર્તિક માસથી શરૂ થયેલું ગણવામાં આવ્યું.

આથી વલભી સવંતનું વર્ષ ગુપ્ત સવંતના વર્ષ કરતાં પાંચ માસ વહેલું શરૂ થતું હતું.

આ સવંતનો પ્રારંભ વિક્રમ સવંત 375 (ઇ.સ 319-20) થી થયેલો ગણાય છે.

Read more

👉 ગુજરાતનાં નામકરણ સબંધિત માહિતી
👉 ગુજરાતમાં અશોકનો શિલાલેખ
👉 સિદ્ધહેમ શબ્દાનુશાસન

valabhi samvat : : Gujarat no itihas : : GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab mamlatdar, Bin sachivalay, Talati, Clark, police constable.

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment