Join our WhatsApp group : click here

મુઘલ સમયગાળા દરમિયાનના ગુજરાતના સુબાઓ

Mughal kal na gujarat na suba : અહીં મુઘલકાળ સમયમાં ગુજરાતમાં સુબા તરીકે રહેલાના નામની યાદી આપવામાં આવી છે. જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે.

મુઘલ કાળના સુબાઓ

અહીં અકબના સમયના સુબાઓ, જહાંગીરના સમયના સુબાઓ, શાહજહાં સમયના સુબા અને ઔરંગઝેબ સમયના ગુજરાતના સુબાની યાદી આપવામાં આવી છે.

અકબના સમયના ગુજરાતના સુબાઓ

સુબાનું નામસમયગાળો
મિરઝા અઝીઝ કોકાઇ.સ 1573-75
મિરઝા અબ્દુર રહિમ ખાનઇ.સ 1575-78
શિહાબુદ્દીન અહમદખાનઇ.સ 1578-83
ઇત્તિમાદખાનઇ.સ 1583
અબ્દુર્રહીમખાન ઉર્ફે મિરઝાખાનઇ.સ 1883-89
મિરઝા અઝીઝ કોકાઇ.સ 1890-93
મિરઝા અઝીઝ કોકાઇ.સ 1999-05

જહાંગીરના સમયના ગુજરાતના સુબાઓ

સુબાનું નામસમયગાળો
કુલીઝખાનઇ.સ 1605-06
રાજા વિક્રમાજિતઇ.સ 1606
મુર્તાઝાખાન બુખારીઇ.સ 1606-09
મિતઝા અકીક કોકાઇ.સ 1960-11
અબ્દુલ્લાખાન ફિરોઝ જંગઇ.સ 1911-16
મૂકર્રબખાનઇ.સ 1616-18
શાહજાદો શાહજહાંઇ.સ 1618-24
શાહજાદો દાવરબક્ષઇ.સ 1923-24
ખાનજહાન લોદીઇ.સ 1624-27

શાહજહાં સમયના ગુજરાતના સુબા

સુબાનું નામસમયગાળો
નાહિરખાન ઉર્ફે શેરખાન તુરઇ.સ 1628-31
ઇસ્લામખાનઇ.સ 1631-32
બકીર ખાનઇ.સ 1632-34
સિપહદાર ખાનઇ.સ 1634-35
સૈફખાનઇ.સ 1635-36
આઝમખાન –ઇ.સ 1636-42
ઈસાતુર ખાનઇ.સ 1642-45
શાહજાદો ઔરંગઝેબઇ.સ 1645-46
શાઈસ્તખાનઇ.સ 1646-48
શાહજાદો દારા શુકોહઇ.સ 1648-52
શાઈસ્તખાનઇ.સ 1652-54
શાહજાદો મુરાદબક્ષઇ.સ 1654-58

ઔરંગઝેબ સમયના ગુજરાતના સુબા

સુબાનું નામસમયગાળો
શાહનવાઝ ખાનઇ.સ 1658-59
મહારાજા જસવંતસિંહઇ.સ 1969-62
મહાબત ખાનઇ.સ 1662-68
બહાદુર ખાનઇ.સ 1668-70
મહારાજા જસવંતસિંહઇ.સ 1670-72
મુહમ્મદ અમીનખાનઇ.સ 1672-82
મુખ્તાર ખાનઇ.સ 1682-85
કારતલબખાન ઉર્ફે શૂજાતખાનઇ.સ 1685-1701
શાહજાદો આઝમશાહઇ.સ 1701-05
શાહજાદો મુહમ્મદ બીદર બયતઇ.સ 1706-07
ઇબ્રાહીમખાનઇ.સ 1707

Read more

👉 ગુજરાતના નામનો ઇતિહાસ
👉 વલભી સવંત
👉 અશોકનો શિલાલેખ
👉 1857નો વિપ્લવ અને ગુજરાત
👉 ગુજરાતના ઇતિહાસની ક્વિઝ (Mcq)
Mughal kal na gujarat na suba

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!