ગુજરાત નામ કેવી રીતે પડયું | Gujarat name history

ગુજરાત નામ કેવીરીતે પડયું તેનો ઇતિહાસ (Gujarat name history)

મૈત્રક સમય દરમ્યાન આબુથી ઉત્તરે આવેલા પ્રદેશને “ગુર્જર દેશ” કે “ગુર્જર ભૂમિ” કહેતા હતા.

અહીના શાસનકર્તા ગુર્જર પ્રતિહાર રજાઓ પાછળથી ઉજ્જૈન અને કન્નૌજમાં રાજય કરતાં થયા, તોયે એ “ગૂર્જરેશ્વર” કહેવાતા હતા.

આ રાજ્ય દક્ષિણામાં વિસ્તરતું ગયું, જે આખું “ગુર્જર દેશ”, “ગુર્જરત્રા” કે “ગુજ્જરતા” તરીકે ઓળખવવા લાગ્યું.

આ સંસ્કૃત-પાકૃત રૂપ વસ્તુત: “ગુજુ” માં અરબીઓ નારી જાતિઓ બહુવચનો “આત” પ્રત્યય લાગતાં થયેલા “ગુજ્જાત” શબ્દ પરથી “ગુજરાત” વ્યુત્પન્ન થયું જણાય છે.

જો કે કોઈ સંસ્કૃત શિલાલેખ, તામ્રપત્ર કે સમકાલીન સંસ્કૃત સાહિત્યમાં “ગુજરાત” નામ મળતું નથી, પરંતુ મહુમદ ગઝનવી સાથે ભારત આવેલા મુસ્લિમ વિદ્વાન અલબરૂની એ પોતાના અરબી ગ્રંથમાં “ગુજરાત” એવું નામ આપ્યું છે.

13મી સદીના “આબુરાસ”માં પ્રથમ ગુજરાત શબ્દ પ્રયોજાયો હતો.

13મી સદીમાં ભારતમાં આવેલા વેનિસના વેપારી “માર્કોપોલો” એ પણ “ગુજરાત” નામનો ઉલ્લેખ કર્યો છે.

આમ, આ પ્રદેશને એનું ચાલુ નામ “ગુજરાત” સોલંકીકાળમાં મળ્યું હતું.

Gujarat name history : : Gujarat no Itihas : : GPSC, PI/ASI, Dy. so, Nayab Mamlatdar, Bin sachivalay, Talati, clark, Police constable

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment