Join our whatsapp group : click here

Most Imp Gk Trick: click here

વિશ્વના પ્રસિદ્ધ જળધોધ | vishva na pramukh jal dhodh

અહીં વિશ્વના પ્રસિદ્ધ જળ ધોધના નામ તેની ઊંચાઈ અને તે કયા દેશમાં સ્થિત છે તેના સંબધિત માહિતી આપવામાં આવી છે.

vishva na pramukh jal dhodh

જળધોધદેશઊંચાઈ (મીટર)
એંન્જલવેનેઝુએલા979
ટુગેલાદક્ષિણ આફ્રિકા948
મોંગેફોસનૉર્વે774
ગોક્ટા કેટેરાક્ટ્સપેરુ771
મૂટારાઝીઝીમ્બાબ્વે762
યોસેમાઈટકેલિફોર્નિયા739
એસ્પેલેન્ડઝનૉર્વે703
ઓસ્ટ્રા માર્ડોલા ફોસનૉર્વે655
ટ્રેસીસટ્રેન્જેનીનૉર્વે647
સાલ્ટોકુકેનાનવેનેઝુએલા610
સેન્ટિનેલકોલિફોર્નિયા610
સુધરલેન્ડન્યૂઝીલેન્ડ580
કજેલફોસનનૉર્વે561
કહિવામોલોકઈ533
જોગનો ધોધભારત255
નાયગ્રાકેનેડા53

વધુ વાંચો

👉 વિશ્વની પ્રસિદ્ધ નહેરો
👉 વિશ્વની પ્રસિદ્ધ સરહદો
👉 વિશ્વના પ્રમુખ મહાસાગરો

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!