Join our WhatsApp group : click here

સમાજ અને ધર્મ સુધાર સંસ્થાઓ અને તેના સંસ્થાપક

Bharatiy sanstha ane sansthapak : સામાન્ય જ્ઞાન : અહીં સમાજ અને ધર્મ સુધાર સંસ્થાઓના નામ અને તેના સંસ્થાપક વિશેની માહિતી આપવામાં આવી છે.

સમાજ અને ધર્મ સુધાર સંસ્થાઓ અને તેના સંસ્થાપક

સંસ્થા સંસ્થાપક વર્ષ
વેદ સમાજઆચાર્ય કેશવચંદ્ર સેનઇ.સ 1867
સત્યશોધક સમાજજ્યોતિરાવ ફુલેઇ.સ 1873
આત્મીય સભારાજા રામમોહન રાયઇ.સ 1815
વેદાંત કોલેજરાજા રામમોહન રાયઇ.સ 1825
બ્રહ્મ સમાજરાજા રામમોહન રાયઇ.સ 1828
તત્વબોધિ સભાદેવેન્દ્રનાથ ટાગોરઇ.સ 1839
ઇન્ડિયન લિંગશિશિરકુમાર ઘોષઇ.સ 1875
પૂના સાર્વજનિક સભામહાદેવ ગોવિંદ રાનડેઇ.સ 1867
બ્રિટિશ સાર્વજનિક સભાદાદાભાઈ નવરોજીઇ.સ 1843
રહનુભાઈ માજદાયાન સભાદાદાભાઈ નવરોજીઇ.સ 1851
એશિયાટિક સોસાયટી ઓફ બંગાળવિલિયમ જોન્સઇ.સ 1784
સંસ્કૃત કોલેજજોનાથન ડંકનઇ.સ 1791
ધર્મ સભારાધાકાન્ત દેવઇ.સ 1830
લેન્ડહોલ્ડર્સ સોસાયટીદ્વારકાનાથ ટાગોરઇ.સ 1938
બાલિકા વિદ્યાલયજ્યોતિરાવ ફુલેઇ.સ 1851
રાધાસ્વામી આંદોલનસ્વામીજી મહારાજઇ.સ 1861
સાયન્ટિફિક સોસાયટીસર સૈયદ અહમદ ખાનઇ.સ 1864
ઈસ્ટ ઈન્ડિયા એસોસિયેશનદાદાભાઈ નવરોજીઇ.સ 1866
Bharatiy sanstha ane sansthapak

Read more

👉 નદી કિનારે વસેલા ગુજરાતનાં શહેર
👉 ગુજરાતની નદીઓના પ્રાચીન નામ
👉 ગુજરાતમાં આવેલી ડેરીઓ

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!