અહીં સોલંકીવંશના તમામ રજાઓના નામ આપવામાં આવ્યા છે.
1). મૂળરાજ પહેલો
2). ચામુંડરાજ
3). વલ્લભરાજ (રાજમદન શંકર)
4). દુર્લભરાજ
5). ભીમદેવ પહેલો
6). કર્ણદેવ પહેલો
7). સિદ્ધરાજ જયસિંહ
8). કુમારપાળ
9). અજયપાલ
10). મૂળરાજ બીજો
11). ભીમદેવ બીજો
12). ત્રિભુવનપાલ
Read more