અહીં ગુજરાતનાં ચાવડા વંશના રાજાઓના નામ અને તેનો સમયગાળો આપવામાં આવ્યો છે.
1). વનરાજ : ઇ.સ 776 -806
2). યોગરાજ : ઇ.સ 806 -842
3). ક્ષેમરાજ : ઇ.સ 842 -866
4). ભુવડરાજ : ઇ.સ 866 -895
5). વૈરસિંહરાજ : ઇ.સ 895 -920
6). રત્નાદિત્ય : ઇ.સ 920 -935
7). સામંતસિંહ : ઇ.સ 935 -942
Read more
chavda vansh na shashko : Gk question for GPSC, Sachivalay, Gaun seva, DY.so, Nayab mamlatdar, PSI/ASI, Talati, Clerk and All competitive exam.