અહીં ભારતના ગુપ્તવંશના રાજાઓના નામ આપવામાં આવ્યા છે.
1). શ્રી ગુપ્ત
2). ઘટોત્કચ
3). ચંદ્રગુપ્ત પહેલો (ગુપ્ત સંવતની શરૂવાત 319-ઇ.સ)
4). સમુદ્રગુપ્ત (ભારતનો નેપોલિયન), વીણાનો શોખીન (કવિરાજ)
5). રામગુપ્ત
6). ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય)
7). સ્ક્રંદગુપ્ત (શક્રાદિત્ય) ‘ક્રમાદિત્ય’
8). પૂરુંગુપ્ત
9). કુમારગુપ્ત બીજો
10). બુદ્ધગુપ્ત
11). નરસિંહ ગુપ્ત
12). ભાનુગુપ્ત
13). કુમારગુપ્ત ત્રીજો
14). વિષ્ણુગુપ્ત
Read more