શોધ અને શોધક | Shodh ane shodhak in Gujarati

Shodh ane shodhak in Gujarati : : શોધ અને શોધક : : અહી અત્યાર સુધીમાં થયેલી મહત્વની શોધ અને તેના શોધકના નામ આપેલા છે.

સામાન્ય જ્ઞાન : શોધ અને શોધક

Shodh ane shodhak in Gujarati

ક્રમ શોધશોધક
01 અભયદીવોહેંફ્રી ડેવિ
02 આલ્ફા અનર બીટા કિરણોઅનેંસ્ટ રૂથડફોર્ડ
03 વિમાનરાઇટ બ્રધર્સ
04 પેરેશુટએ.જે ગાર્નરિન
05 બલૂનમોન્ટ ગોલ્ફિયર
06 ઓકિસજનજે.બી. પ્રિસ્ટલે
07 થર્મોમીટરગેલેલીયો
08 ક્ષયની રસીરોબર્ટ કોક
09 શીતળાની રસીએડવર જેનર
10 હાડકાની રસીલુઈ પાશ્વર
11 બી.સી.જી ની રસીકાલમેટ, ગ્યુરીન
12કેસ્કોગ્રાફજગદીશચંદ્ર બોઝ
13ગ્રામોફોનથોમસ આલ્વા એડિસન
14ફોનોગ્રાફથોમસ આલ્વા એડિસન
15વીજળી નો ગોળોથોમસ આલ્વા એડિસન
16ચલચિત્ર સંશોધનથોમસ આલ્વા એડિસન
17રેડિયોજી. માર્કોની
18ટેલિફોનએલેક્ઝાંડર ગ્રેહામ બેલ
19માઇક્રોફોનએલેક્ઝાંડર ગ્રેહામ બેલ
20ટેલીવિઝનજહોન લુઈસ બેઈર્ડ
21ડાઈનેમોમાઈકલ ફેરાડે
22ડીઝલ એંજિનરૂડોલ્ફ ડીઝલ
23ન્યૂટોનજેમ્સ ચેકવીક
24ક્ષ-કિરણોરોન્ટેજન
25એક્સ-રે મશીનરોન્ટેજન
26લેસર કિરણોમાઇમન, ગિલ્બર્ટ યંગ
27રામન કિરણોસી.વી રામન
28યુરેનિયમમાર્ટિન કલાપ્રોધ
29રેડિયમમેડમ ક્યુરી
30લોલક ના નિયમોગેલિલીયો
31થર્મોમીટરગેલિલીયો
32વિટામિનસર એફ.જી. હોપકિંસ
33વિટામિન Aમેકકોલમ અને ડેવિસ
34વિટામિન Bઈઝમેન
35વિટામિન Cફ્રોલીખ હોલ્સટ
36વિટામિન Dમેક કોલમ
37બેક્ટેરિયાવાન લ્યુ વેન હોક
38મેલેરિયા રોગનું કારણરોનાલ્સ રોસ
39ઇન્સ્યુલીનબેંટિગ અને બેસ્ટ
40પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીસ્ટેપ્ટો અને એડવર્ડસ
41મૂંગી સિનેમાલ્યુમીર ભાઈઓ
42બોલતી સિનેમાડો. ડી. ફોરેસ્ટ
43સ્ટીમ એન્જિનજેમ્સ વોટ
44સાપેક્ષવાદઆલ્બર્ટ આઈન્ટાઈન
45શરીરમાં લોહીનું દબાણહાર્વે
46અણુંભટ્ટીએનરિકો ફર્મી
47ક્લોરોફ્રોમજેમ્સ સિમ્પ્સન
48કુત્રિમ રેડિયો એક્ટિવિટીઆયરીન ક્યુરી
49ગાયરોસ્કોપલિઓન ફોકોલ્ટ
50સ્ટેથો સ્કોપરેને લીનેક
51શોર્ટહેન્ડ લિપિઆઈઝેક પીટમેન
52એટમ બોમ્બઓટોહાન
53ટેન્કઅર્નેસ્ટ સ્વિન્ટોન
54મશીન ગનરિચાર્ડ ગેટલિંગ
55રિવોલ્વરસેમ્યુયલ કોલ્ટ
56રડારરોબર્ટ વેટસન વેટ
57સ્ટીમ શીપજે.સી પેરિયર
58જેટ એંન્જિનફ્રેન્ક વ્હાઇટલ
59ટેલિગ્રાફ કોડસેમ્યુંઅલ મોર્સ
60પ્રિંટિગ પ્રેસગુટન બર્ગ
61રંગીન ફોટોગ્રાફીલિપમેન
62એન્ટિજનએડસ્ટિનર
63ડાઈનેમોમાઈકલ ફેરાડે
64ફાઉન્ટન પેનલુઈસ વોટરમેન
65બોલ પોઈન્ટ પેનલેઝકો બીરો
66બેટરીએલેક્ઝાંડર વોલ્ટા
67મોટર કારડેઇમ્બર અને કાર્લબેન્ઝ
68મોટર સાઇકલગોટબિલ ડેમ્લર
69રેયોનસ્વાન
60પ્રવાહી બળતણ વાળું રોકેટરોબર્ટ એસ. ગિગાર્ડ
61લિફ્ટએલિશા ઓટિસ
62વાયુ ભારમાપક યંત્રરોરિસલી
63સબમરીનબુસનેલ
64સિમેન્ટજોસેફ એપીડિન
65સિન્થેટીક જીન્સહરગોવિંદ ખુરાના
66હેમિયોપેથીહનીમેન
67પેશ્ચુરાઈઝેશનલુઈ પાશ્વર
Shodh ane shodhak in Gujarati

image by : pngtree

Read more

👉 ગંગા નદીને મળતી નદીઓ
👉 ભારતના પર્વત શિખરો
👉 ભારતના કુદરતી સરોવર

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment