સામાન્ય જ્ઞાન : : bharat na kudrati sarovar
સરોવર | સ્થાન | વિશેષ |
---|---|---|
કોલ્લેરું સરોવર | આંધ્રપ્રદેશ | મીઠા પાણી નું સરોવર |
ચિલ્કા સરોવર | ઓડિશા | ખારા પાણીનું લગુર સરોવર |
પુલિકટ સરોવર | તામિલનાડું | |
ડાલ | કાશ્મીર | મીઠા પાણીનું સરોવર |
ઢેબર | રાજસ્થાન | |
નળ સરોવર | ગુજરાત | ખારા અને મીઠા પાણી નું સરોવર |
વુલર સરોવર | કાશ્મીર | મીઠા પાણીનું સૌથી મોટું સરોવર |
સાંભર સરોવર | રાજસ્થાન | ખારા પાણીનું સૌથી મોટું સરોવર |