અહીં વિશ્વના વિવિધ દેશના અને તેના શહેરોના ઉપનામ વિશે માહિતી આપવામાં આવી છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
વિશ્વના ભૌગોલિક ઉપનામ
ક્રમ | સ્થળ | ઉપનામ |
---|---|---|
01 | ન્યુર્યોક | ગગનચુંબી ઇમારતોનું શહેર |
02 | જાપાન | સૂર્યોદયનો દેશ |
03 | બાંગ્લાદેશ | નદીઓનો દેશ |
04 | મુંબઇ | સાત ટાપુનું નગર |
05 | બેંગલુરુ | ભારતનો બગીચો |
06 | કેરળ | ભારતના મસાલાનો બગીચો |
07 | ઓસાકા (જાપાન) | પૂર્વનું માનચેસ્ટર |
08 | નેપાળ | મંદિરોનો દેશ |
09 | મ્યાનમાર | પેંગોડાઓનો દેશ |
10 | થાઈલેન્ડ | એશિયાનું પેરિસ |
11 | શ્રીલંકા | હિંદ મહાસાગરનું મોતી |
12 | હવાંગહો | ચીનનો શોખ |
13 | ઓસ્ટ્રેલીયા | લેન્ડ ઓફ કાંગારૂ |
14 | ડેનમાર્ક | ડેરીઓનો દેશ |
15 | ઝીબ્રાલ્ટર | ભૂમધ્ય સાગરનું દ્વાર |
16 | સ્વીત્ઝલેન્ડ | યુરોપનું રમતનું મેદાન |
17 | રોમ | સાત પહાડોનું નગર |
18 | રોમ | પોપનું શહેર |
19 | ક્યુબા | ખાંડનો કટોરો |
20 | પામીની ગ્રંથિ | વિશ્વનું છાપરું |
21 | બોલ્ઝિયમ | યુરોપનું કોકપીટ |
22 | બહરીન | મોતીનું દ્વીપ |
23 | ઝાંઝીબાર | લવિંગનો ટાપુ |
24 | પેરિસ | વિશ્વનું સ્વર્ગ |
25 | વિયેના | સ્મારકોની નગરી |
26 | નેધરલેન્ડ | પવનચક્કીઓની ભૂમિ |
27 | લીમ્પોપો (આફ્રિકા) | મગરોની નદી |
28 | ન્યુઝીલેન્ડ | દક્ષિણનું બ્રિટન |
Read more
👉 વિવિધ દેશોની સંસદના નામ |
👉 વિશ્વના પ્રસિદ્ધ દેશ અને તેની રાજધાની |
👉 વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વના સૌથી નાના દેશો |
vishw na bhougolik upnam in gujarati : : અહીં વિશ્વના પ્રમુખ ભૌગૌલિક અપનામો આપેલા છે. જે જનરલ નોલેજ તરીકે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાટે ઉપયોગી છે.