Join our WhatsApp group : click here

સિંધુ સભ્યતાના મહત્વના સ્થળો અને તેના સંશોધક

અહીં સિંધુ ખીણની સભ્યતાના મહત્વના સ્થળોના નામ અને તેના સંશોધકોની યાદી આપવામાં આવી છે. સાથે સાથે સિંધુખીણના સ્થળો કઈ નદી કિનારે સ્થિત છે તેની માહિતી પણ આપવામાં આવી છે.

સિંધુ સભ્યતાના મહત્વના સ્થળો

સ્થળ સંશોધક સ્થાન
હડપ્પાદયારામ સહાનીપંજાબ, મોન્ટગોમરી (પાકિસ્તાન)
મોંહે-જો-દડોરખાલદાસ બેનરજીસિંધ, લારકાના (પાકિસ્તાન)
આમરીએન.જી મજમુદારપંજાબ, મોન્ટગોમરી (પાકિસ્તાન)
ચાન્હુ દડોઅર્નેષ્ટ મેકેસિંધ, લારકાના (પાકિસ્તાન)
કોટદીજીઅહેમદ ખાંસિંધ પ્રાંત (પાકિસ્તાન)
રોપડયજ્ઞદત્ત શર્માચંદીગઢ
કાલીબંગનબી.કે. થાપર અને બી.લાલરાજસ્થાન
બારાડો. એ. ઘોષપંજાબ (ભારત)
લોથલએસ.આર. રાવગુજરાત
રંગપૂરએસ.આર.રાવ, માધવ સ્વરૂપ વત્સગુજરાત
પ્રભાસપાટણએસ.આર. રાવગુજરાત
રોજડીએસ.આર. રાવગુજરાત
દેસલપૂરએસ.આર. રાવકચ્છ
મોતીથલસુરજભારહરિયાણા
સૂરકોટડાજગતપતિ જોષીકચ્છ
બનવાલીરવીન્દ્રસિંહ બિસ્ટહરિયાણા
ભગવાનપૂરાજગતપતિ જોષીહરિયાણા
માંડાજગપતિ જોષીકશ્મીર
ધોળાવીરાબી.બી. લાલ અને રવીન્દ્રસિંહ બિસ્ટકચ્છ
આલમગિરીયજ્ઞદત્ત શર્માઉત્તરપ્રદેશ
માલવણઆલ્વિનગુજરાત
સુત્કાગેંડારઓરલ સ્ટાઈલબલૂચિસ્તાન (પાકિસ્તાન)
બાલાકોટઆર.એસ. બિસ્ટબલૂચિસ્તાન (પાકિસ્તાન)

વિવિધ નદી કિનારે આવેલા સિંધુ સભ્યતાના સ્થળો

અહીં વિવિધ નદીઓના નામ અને તેના કિનારે વસેલા સિંધુ સભ્યતાના સ્થળોની યાદી આપવામાં આવી છે.

રાવી નદીના કિનારે આવેલા સિંધુ સભ્યતાના સ્થળો

1). હડપ્પા

સિંધુ નદીના કિનારે આવેલા સિંધુ સભ્યતાના સ્થળો

1). મોંહે-જો-દડો

2). આમરી

3). ચાન્હુ દડો

4). કોટદીજી

ભાદર નદીના કિનારે આવેલા સિંધુ સભ્યતાના સ્થળો

1). રંગપૂર

2). રોજડી

ભોગાવો નદીના કિનારે આવેલા સિંધુ સભ્યતાના સ્થળો

1). લોથલ

2). દેસલપૂર

સરસ્વતી નદીના કિનારે આવેલા સિંધુ સભ્યતાના સ્થળો

1). બનવાલી

2). ભગવાનપૂરા

તાપી નદીના કિનારે આવેલા સિંધુ સભ્યતાના સ્થળો

1). માલવણ

Read more

👉 ગુજરાતમાં સિંધુ ખીણની સભ્યતા
👉 સિંધુ ખીણની સભ્યતાના મહત્વપૂર્ણ પ્રશ્નો
👉 વિવિધ ક્ષેત્રે પ્રથમ ગુજરાતી વ્યક્તિઓ
Sindhu sabhyata na sthalo

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!