અહીં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામ અને તેના રાજયપાલ/ ઉપ-રાજયપાલ/ પ્રશાસક વિશે માહિતી આપવામાં આવી છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
ભારતના રાજ્યોના રાજ્યપાલ 2023
રાજયના નામ રાજયપાલના નામ હિમાચલ પ્રદેશ શિવ પ્રતાપ શુક્લ હરિયાણા બંડારુ દત્તાત્રેય પંજાબ બનવારીલાલ પુરોહિત ઉત્તરાખંડ ગુરમીત સિંહ ઉત્તર પ્રદેશ આનંદીબેન પટેલ બિહાર રાજેન્દ્ર વ આર્લેકર ઝારખંડ સી.પી. રાધાક્રુષ્ણન અસમ ગુલાબચંદ કટારીયા છત્તીસગઢ બી બી હરીચંદન મધ્યપ્રદેશ મંગુભાઈ છગનભાઈ પટેલ રાજસ્થાન કલરાજ મિશ્રા ગુજરાત આચાર્ય દેવવ્રત મહારાષ્ટ્ર રમેશ બૈસ ગોવા પી એસ શ્રીધરન પિલ્લઈ કર્ણાટક થાવરચંદ ગેહલોત કેરળ આરિફ મોહમ્મદ ખાન તામિલનાડુ આર એન રવિ આંધ્રપ્રદેશ એસ અબ્દુલ નજીર ઓડિશા ગણેસી લાલ પશ્ચિમ બંગાળ જગદીશ ધનખર તેલંગાણા તમીલીસાઈ સુંદરરાજાન અરુણાચલ પ્રદેશ (રિ.) લેફટ. જનરલ કૈવલ્ય મિઝોરમ હરીબાબુ કંભમપતી મણિપૂર અનુસૂઈયા ઉઇકે ત્રિપુરા સત્યદેવ નારાયણ આર્ય મેઘાલય પી. ચૌહાણ નાગાલેન્ડ એલ ગણેશન સિક્કિમ લક્ષણ આચાર્ય
કેન્દ્રશાસિત પ્રદેશના ઉપ-રાજયપાલ/ પ્રશાસક
કેન્દ્રશાસિત પ્રદેશ ઉપ-રાજયપાલ/ પ્રશાસક જમ્મુ-કશ્મીરના ઉપ-રાજયપાલ મનોજ સિન્હા લદ્દાખના ઉપ-રાજયપાલ બી ડી મિશ્રા દિલ્લીના ઉપ-રાજયપાલ અનિલ બૈજલ ચંડીગઢના પ્રશાસક બનવારીલાલ પુરોહિત દાદરા નગર હવેલી, દીવ, દમણ અને લક્ષદીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ પુડુચેરીના ઉપ-રાજયપાલ તમીલીસાઈ સુંદરરાજાન અંદમાન નિકોબારના ઉપ-રાજયપાલ દેવકુમાર જોશી
>> બનવારીલાલ પુરોહિત પાસે પંજાબ અને ચંડીગઢ એમ બંનેનો પ્રભાર છે.
>> તમીલીસાઈ સુંદરરાજાન પાસે તેલંગાણા અને પુડુચેરી એમ બંનેનો પ્રભાર છે.