Join our WhatsApp group : click here

ભારતના પ્રમુખ શહેરોના ઉપનામ

અહી bharat na shahero na upnaam આપવામાં આવ્યા છે. જે તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે.

ભારતના પ્રમુખ શહેરોના ઉપનામ

શહેરનું નામ તેના ઉપનામ
મુંબઈ :સાત ટાપુઓનું શહેર, ભારતનું પ્રવેશ દ્વાર, ભારતની આર્થિક રાજધાની, સુતરાઉ કાપડની રાજધાની, ભારતનું હોલિવૂડ
કોલક્ત્તા :ડાયમંડ હાર્બર, મહેલોનું શહેર, સિટી ઓફ જોય
જમશેદપૂર (છત્તીસગઢ) :ભારતનું પિટ્સબર્ગ, સ્ટીલ સિટી ઓફ ઈન્ડિયા
બેંગલુરુ :અંતરિક્ષનું શહેર, ભારતનું સિલિકોનવેલી, ઈલેક્ટ્રોનિક શહેર, ભારતનું ગાર્ડન શહેર
પાનીપત :વણકરોની ભૂમિ
મુદુરાઇ (તામિલનાડુ) :તહેવારોનું શહેર, મંદિરોનુ શહેર
કોચી (કેરળ) :પૂર્વનું વેનિસ, અરબ સાગરની રાણી
અમદાવાદ :ભારતનું માન્ચેસ્ટર
કાશ્મીર :ભારતનું સ્વીટ્ઝર્લેન્ડ
અલીગઢ :તાળાંઓનું શહેર
હૈદરાબાદ :મોતીઓનું શહેર, નિઝમોનું શહેર
ચેન્નઈ :એશિયાનું ડેટ્રોઈટ, ભારતનું ઓટોમોબાઈલ કેપિટલ, ભારતની બેંકિંગ રાજધાની
નવી દિલ્હી :રેલીઓનું શહેર
પુણે :ક્વિન ઓફ ડેક્કન
પિથમપૂર :ભારતનું ડેટ્રોઇટ
શ્રીનગર :પૃથ્વી પરનું સ્વર્ગ
બરેલી (ઉત્તર પ્રદેશ) :સૂરમા નગરી
માઉન્ટ આબુ :રાજસ્થાનનું સિમલા
જયપૂર :પિંક સિટી
ધનબાદ (ઝારખંડ) :કોલસા નગરી
જોધપૂર :બ્લૂ સિટી, સૂર્યનગરી
મેઘાલય :પૂર્વનું સ્કોટલેન્ડ
કાનપૂર :ઉત્તર ભારતનું માન્ચેસ્ટર
આગ્રા :પેઠા નગરી
દિબ્રુગઢ (આસામ) :ભારતનું ચાનું શહેર
ગંટુર :મરચાંઓનું શહેર
તિરુનેલવેલી (તામિલનાડુ) :ભારતના હલવાઓનું શહેર
પટિયાલા :શાહી શહેર
લખનૌ :નવાબોનું શહેર
કોલ્હાપૂર (મહારાષ્ટ્ર) :પહેલવાનોનું શહેર
કોલ્લમ (કેરળ) :વિશ્વની કાજુ રાજધાની
મસુરી (ઉત્તરાખંડ) :પહાડોની રાણી
મુજફ્ફરનગર (બિહાર) :લીચીની ભૂમિ
નાગપૂર :ઓરેન્જ સિટી, ભારતનું હદય
સુરત :ડાયમંડ સિટી
વડોદરા :ગુજરાતની સાંસ્ક્રુતિક રાજધાની
તેજપુર (આસામ) :સિટી ઓફ બ્લડ
ઉદયપૂર :વ્હાઇટ સિટી, સરોવરોનું શહેર
મેંગલુરુ :ભારતની આઈસક્રીમની રાજધાની
કપૂરથલા :બગીચાઓનું શહેર
વારાણસી :ઘાટોનું શહેર, રોશનીનું શહેર
ઋષિકેશ (ઉત્તરાખંડ) :સિટી ઓફ યોગા
કાનપૂર :લેધર સિટી ઓફ ધ વર્લ્ડ
કોરબા (છત્તીસગઢ) :ભારતનું પાવર હબ
ભાગલપૂર (બિહાર) :સિલ્ક સિટી ઓફ ઈન્ડિયા
શિલોંગ (મેઘાલય) :પૂર્વનું સ્કોટલેન્ડ
ઈન્દોર :મિનિ મુંબઈ
ગુરુગ્રામ :ભારતનું મિલેનિયમ સિટી
કુર્ગ (કર્ણાટક) :ભારતનું સ્કોટલેન્ડ

Bharat na shahero na upnaam for Upsc, Gpsc, Gsssb, Police ane other exams.

Read more

👉 ભારતના શહેરોના પ્રાચીન નામ
👉 નદી કિનારે વસેલા ભારતના મુખ્ય શહેરો
👉 ભારતના પડોશી દેશો

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!