Join our WhatsApp group : click here

Bharat na padosi desho in Gujarati

અહીં ભારતના પાડોશી દેશ વિશેની માહિતી આપવામાં આવી છે. જેમાં ભારતના પાડોશી દેશનું નામ તેની સાથેની સરહદની લંબાઇ અને જે-તે દેશની સરહદે આવેલા ભારતના રાજયોના નામ આપવામાં આવ્યા છે.

ભારતના પડોશી દેશો

પાડોશી દેશલંબાઇ (કિમી)સરહદ સ્થિત રાજ્યો
બાંગ્લાદેશ4096.7પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા
ચીન3488જમ્મુ કશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ,
પાકિસ્તાન3323ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કશ્મીર
નેપાળ1751ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તરાખંડ
મ્યાનમાર1643અરુણાચલ પ્રદેશ, નાગાલેંડ, મિઝોરમ, મણિપુર
ભૂટાન699સિક્કિમ, આસામ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ
અફઘાનિસ્તાન106જમ્મુ કશ્મીર (પાક. અધિકૃત)

Read more

👉 ભારતના બંદરો
👉 નદી કિનારે વસેલા ભારતના મુખ્ય શહેરો
👉 ભારતના મુખ્ય રાષ્ટ્રીયજળ માર્ગો

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!