Join our WhatsApp group : click here

ભારતના બંદરો | Bharat na bandaro in Gujarati

Bharat na bandaro in Gujarati : અહીં ભારતના બંદરો તેની વિશેષતા અને તે કયા રાજયમાં સ્થિત છે તેની માહિતી આપવામાં આવી છે.

Bharat na bandaro in Gujarati

1. કંડલા : ગુજરાત

>> ભારતનું એકમાત્ર મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર છે. (Fee Trade Zone)

2. મુંબઇ : મહારાષ્ટ્ર

>> ભારતનું સૌથી મોટું બંદર છે.

3. જવાહરલાલ નહેરુ પોર્ટ (ન્હાવાશેવા) : મહારાષ્ટ્ર

>> તમામ પ્રકારની આધુનિક સુવિધા ધરાવતું બંદર છે.

4. ન્યુ મેંગ્લોર : કર્ણાટક

>> કુન્દ્રેમુખ ખાણ માંથી નીકળતા લોહ અને અયસ્કની ઈરાનને નિકાસ કરવા માટે વિકસાવવામાં આવ્યું છે.

5. કોચી : કેરલ

>> કોચી બંદર પ્રકૃતિક બંદર છે.

6. તુતીકોરીન : તમિલનાડું

>> મન્નારના અખાતમાં આવેલું બંદર છે.

7. માર્માગોવા : ગોવા

>> જાપાનને લોહ અને અયસ્કની નિકાસ માટેના ઉદેશ્યથી વિકસાવવામાં આવ્યું છે ?

8. હલ્દીયા : પશ્ચિમ બંગાળ

>> નદીય બંદર છે.

9. તુતીકોરીન : તમિલનાડુ

>> મુંબઇ પછી સૌથી વધુ વેપાર કરતું બીજા નંબરનું બંદર છે.

10. વિશાખાપટ્ટન : આંધ્રપ્રદેશ

>> દેશનું સૌથી ઊંડું બંદર

11. પારાદ્વીપ : ઓરિસ્સા

>> પારાદ્વીપ એક કુત્રિમ બંદર છે.

12. એન્નોર (કામરાજર) : તામિલનાડુ

>> દેશનું પ્રથમ નિગમીત અને સેટેલાઈટ બંદર છે.

13. પોર્ટબ્લેર : આંદમાન

>> પોર્ટબ્લેરને 1 જૂન 2012થી મુખ્ય બંદરોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

👉 ભારતના બંદરોની ક્વિઝ (MCQ)
👉 ગુજરાત ના બંદરો
👉 ભારતની મુખ્ય હિમનદીઓ

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!