Join our whatsapp group : click here

1857નાં વિપ્લવનાં ગુજરાતમાં બળવાના સ્થળો અને તેના આગેવાની કરનાર નેતાઓ

ઇ.સ 1857માં ભારતમાં થયેલા વિપ્લવ વખતે ગુજરાતના આગેવાનો વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં આગેવાનનું નામ અને જે-તે સ્થળ વિશે માહિતી આપવામાં આવે છે.

1857નાં વિપ્લવનાં ગુજરાતના આગેવાનો

સ્થળઆગેવાન
દાહોદમાંબાઇજાબા
ડાકોર, લુણાવાડાસુરજમલ
પાલ્લા ગામચરણ કાનદાસ
સંખેડારૂપો તથા કેવળનાયક
ચાંડુપ (ઇડર નજીક)નાથાજી અને યમાજી ગામેતી
મૂડેટીઠાકોર સૂરજમલ
સંતરામપૂરમુસ્તુફાખાન
66મી નેટિવ ઇન્ફસ્ટ્રીરામનારાયણ
છોટા ઉદેપુરતાત્યાતોપે
ગરુડેશ્વરમૌની બાબા અથવા રંગાજી બાપુ
આણંદગરબડદાસ
ખેડાજયસિંહ ઠાકોર
પંચમહાલરૂપાનાયક, કેવલનાયક
નાંદોદ (રાજપીપળા)

Read more

👉 ગુજરાતની પ્રસિદ્ધ સંસ્થા અને સ્થાપક
👉 ગુજરાતનાં ભૌગૌલિક ઉપનામ
👉 ગુજરાતની સ્થળ સબંધિત માહિતી

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!