janita manovaigyanik : અહીં જાણીતા મનોવૈજ્ઞાનિક અને તેનું પ્રદાન સંબધિત માહિતી આપવામાં આવી છે. આપેલ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. 4gujarat.com પર તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી જનરલ નોલેજ અને મોક ટેસ્ટ મળશે.
જાણીતા મનોવૈજ્ઞાનિક અને તેનું પ્રદાન
મનોવૈજ્ઞાનિક | દેશ | પ્રદાન |
---|---|---|
વિલ્હેમ વુન્ટ | જર્મન | રચનાવાદના પ્રણેતા, તત્વચિંતક રચનાવાદ |
વિલિયમ્સ જેમ્સ | અમેરિકન | કાર્યવાદના પ્રણેતા |
લેવિસ ટર્મન | અમેરિકન | માનસિક માપન |
આલ્ફ્રેડ બિને | ફ્રેંચ | બિને સાયમન સ્કેલ વિકસાવનાર |
ચાર્લ્સ એડવર્ડ સ્પીયરમેન | ઈંગ્લેન્ડ | બુદ્ધિ અને મનોમાપન ક્ષેત્રે પ્રદાન, બુદ્ધિનો દ્વિઅવયવી સિદ્ધાંત આપ્યો. |
લુઈસ થર્સ્ટન | અમેરિકન | બુદ્ધિનો બહુ અવયવી સિદ્ધાંત આપ્યો. |
જોય પૌલ ગિલફર્ડ | અમેરિકન | બુદ્ધિના બંધારણનું મોડલ રજૂ કરનાર મનોવૈજ્ઞાનિક |
રોબર્ટ સ્ટેર્નબર્ગ | અમેરિકન | બુદ્ધિનો ત્રિ-સ્વરૂપીય બુદ્ધિ સિદ્ધાંત આપ્યો. |
જીન પિયાજે | સ્વીટ્સઝલેન્ડ | જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત અને જ્ઞાનત્મક વિકાસ મોડેલ રજૂ કરનાર |
સિગ્મન્ડ ફ્રોઈડ | એસ્ટ્રિયા | મનોવિશ્લેષણવાદ અને મનોજાતિય વિકાસનો સિદ્ધાંત |
અબ્રાહમ મેસ્લો | જરૂતિયાતના સંતોષ પર આધારિત પ્રેરણાનો સિદ્ધાંત રજૂ કર્યો. | |
ડેવિડ મેકલેલેન્ડ | અમેરિકન | સીધી પ્રેરણાનો સિદ્ધાંત આપ્યો. |
એડવર્ડ થોર્નડાઈક | અમેરિકા | પ્રયત્ન અનેભૂલ દ્વારા અધ્યયનના પ્રણેતા |
ઇવાન પેટ્રોવિચ પાવલોન | રશિયા | શાસ્ત્રીય/પ્રશિષ્ઠ અભિસંધાનના પ્રણેતા |
ક્લાર્ક હલ | અમેરિકા | ચતુસ્તરીય અધ્યયનનો સિદ્ધાંત આપનાર |
એડવર્ડ ટોલમેન | અમેરિકા | હેતુલક્ષી અધ્યયનના પ્રણેતા, ગુપ્ત અધ્યયનની સંકલ્પના આપનાર |
બી.એફ.સ્કીનર | અમેરિકા | કારક અભિસંધાનનો સિદ્ધાંત આપનાર |
મેક્સ વર્ધીમર | જર્મની | ઉત્પાદક અધ્યયન, ફાઈઘટના કે ગેસ્ટાલ્ટવાદી મનોવૈજ્ઞાનિક |
વોલ્ફ ગેન્ગ કોહલર | જર્મની | આંતરસૂઝ દ્વારા અધ્યયનના પ્રણેતા |
મારિયા મોન્ટેસરી | ઈટાલી | મોન્ટેસરી પદ્ધતિના પ્રદાતા |
જ્હોન વોટસન | અમેરિકા | વર્તનવાદ રજૂ કર્યો |
હેરમાન રોર્શાક | સ્વીટ્સઝર્લેંડ | શાહીના ડાઘાની કસોટી આપનાર મનોવૈજ્ઞાનિક |
Read more Gk
👉 ભારતના મહાન વ્યક્તિના ઉપનામ |
👉 ગુજરાતના વિવિધ ધર્મના તીર્થસ્થળો |
👉 સાલ મુજબ આઝાદીનો ઘટનાક્રમ |
👉 વૈજ્ઞાનિક સાધનો અને તેના ઉપયોગો |
👉 રમત અને ખેલાડીની સંખ્યા |