અહીં મહાત્મા ગાંધીએ આપેલા અને ગાંધીજીને મળેલા ઉપનામોની યાદી આપેલ છે. આપેલ માહિતી તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
ગાંધીજીએ આપેલ ઉપનામ
અહીં ગાંધીજીએ આપેલ ઉપનામોની યાદી આપેલ છે. જેમાં પ્રથમ કોલમમાં ગાંધીજીએ આપેલ ઉપનામ અને બીજી કોલમમાં ઉપનામ મેળવનાર વ્યક્તિનું નામ આપેલ છે.
રાષ્ટ્રીય કવિ : | મૈથિલીચરણ ગુપ્ત |
રાષ્ટ્રીય શાયર : | ઝવેરચંદ મેઘાણી |
ચરોતરનું મોતી : | મોતીભાઈ અમીન |
નેતાજી : | સુભાષચંદ્ર બોઝ |
દિનબંધુ : | સી. એફ એન્ડ્રુઝ |
ગુરુદેવ : | રવીન્દ્રનાથ ટાગોર |
મૂકસેવક : | રવિશંકર મહારાજ |
સવાઇ ગુજરાતી : | કાકા સાહેબ કાલેલકર |
કાયદે આઝમ : | મહમ્મદ અલી ઝીણા |
બંગબંધુ : | એમ.એસ ગોવલેકર |
ડુંગળી ચોર : | મોહનલાલ પંડયા |
મેડલીન સ્લેડ : | મિરાંબાઇ |
દેશબંધુ : | ચિત્તરંજન દાસ |
ગાંધીજીને મળેલા ઉપનામ
અહીં ગાંધીજીને મળેલા ઉપનામોની યાદી આપવામાં આવી છે. જેમાં પ્રથમ કોલમમાં ગાંધીજીને ઉપનામ આપેલ વ્યક્તિનું નામ અને બીજી કોલમમાં તેને આપેલ ઉપનામ આપેલ છે.
રવીન્દ્રનાથ ટાગોર : | મહાત્મા |
માઉન્ટ બેટન : | વન મેન બાઉન્ડ્રી |
સુભાષચંદ્ર બોઝ : | રાષ્ટ્રપિતા |
વિન્સ્ટન ચર્ચિલ : | અર્ધનગ્ન ફકીર |
ઝવેરચંદ મેઘાણી : | બાપુ |
Read more