અંહી ભારતના તમામ રાજ્યોના રાજય પ્રાણી, પક્ષી,વૃક્ષ અને ફૂલ વિશે માહિતી આપવામાં આવી છે. આપેલ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ફ્રી જનરલ નોલેજ મેળવવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.
ભારતના રાજયોના પ્રાણી, પક્ષી,વૃક્ષ અને ફૂલ
હિમાચલ પ્રદેશ
પ્રાણી : હિમ દીપડો
પક્ષી : પશ્ચિમી જેવર (પક્ષી)
વૃક્ષ : દેવદાર
ફૂલ : બુરાંસ
હરિયાણા
પ્રાણી : કાળિયાર
પક્ષી : કાળું તેતર
વૃક્ષ : પીપળો
ફૂલ : કમળ
પંજાબ
પ્રાણી : કાળિયાર
પક્ષી : મોટો શકરો
વૃક્ષ : સીસમ
ફૂલ :
ઉત્તરાખંડ
પ્રાણી : કસ્તુરી હરણ
પક્ષી : ડાંફે (હિમાલયી મોનાલ)
વૃક્ષ : બુરાંસ
ફૂલ : બ્રહ્મકમળ
ઉત્તરપ્રદેશ
પ્રાણી : બારાસિંગા
પક્ષી : સારસ
વૃક્ષ : અશોક
ફૂલ : બ્રહ્મકમળ
બિહાર
પ્રાણી : બળદ
પક્ષી : ચકલી
વૃક્ષ : પીપળો
ફૂલ : કચનાર
પશ્ચિમ બંગાળ
પ્રાણી : માછીમાર બિલાડી
પક્ષી : શ્વેતકંઠ કલકલિયો
વૃક્ષ : સપ્તપર્ણી
ફૂલ : પારિજાત
આસામ
પ્રાણી : એકસિંગી ગેંડો
પક્ષી : સફેદ પાંખવાળું બતક
વૃક્ષ : હોલોંગ
ફૂલ : દ્રૌપદી માલા (એક પ્રકારનું ઓર્કિડ)
અરુણાચલ પ્રદેશ
પ્રાણી : મિથુન
પક્ષી : ચલોત્રો
વૃક્ષ : હોલોંગ
ફૂલ : લેડી સ્લીપર ઓર્કિડ (એક પ્રકારનું ઓર્કિડ)
નાગાલેન્ડ
પ્રાણી : મિથુન
પક્ષી : બ્લાઈડ ટ્રેગોપેન (સ્થાનિક ભાષામાં આઘા)
વૃક્ષ : ઉતિસ
ફૂલ : બુરાંસ
મણિપુર
પ્રાણી : સાંગાઇ હરણ (Dancing deer)
પક્ષી : ધારીદાર પૂંછડીવાળું તેતર
વૃક્ષ : ઇન્ડિયન મહોગની
ફૂલ : સીરોય કુમુદિની
મિઝોરમ
પ્રાણી : હિમાલય શેરો (એક પ્રકારનો બકરો)
પક્ષી : ધારીદાર પૂંછડીવાળું તેતર
વૃક્ષ : નાગકેસર
ફૂલ : લાલ વાંડા (એક પ્રકારનું ઓર્કિડ)
ત્રિપુરા
પ્રાણી : ફેરેસ લંગૂર
પક્ષી : શાહી હરિયલ
વૃક્ષ : અગર
ફૂલ : નાગ કેસરી (નાગચંપા)
મેઘાલય
પ્રાણી : ધૂમિલ દીપડો
પક્ષી : પહાડી મેના
વૃક્ષ : શેવન
ફૂલ : લેડી સ્લીપર ઓર્કિડ (એક પ્રકારનું ઓર્કિડ)
ઝારખંડ
પ્રાણી : હાથી
પક્ષી : કોયલ
વૃક્ષ : સાલ
ફૂલ : પલાશ (કેસૂડો)
સિક્કિમ
પ્રાણી : લાલ પાંડા
પક્ષી : રક્ત તેતર
વૃક્ષ : બુરાંસ
ફૂલ : નોબલ ઓર્કિડ
છત્તીસગઢ
પ્રાણી : એશિયન જંગલની ભેંસ
વૃક્ષ : સાલ
પક્ષી : બસ્તરની પહાડી મેના
ફૂલ :
ઉડિશા
પ્રાણી : સાંભર (સાબર)
પક્ષી : નીલકંઠ
વૃક્ષ : પીપળો
ફૂલ : કમળ
તેલંગાણા
પ્રાણી : ટપકાવાળો હરણ
પક્ષી : નીલકંઠ
વૃક્ષ : ખીજડો
ફૂલ : આવળ
આંધ્રપ્રદેશ
પ્રાણી : કાળિયાર
પક્ષી : નીલકંઠ
વૃક્ષ : લીંબડો
ફૂલ : નીલકમળ
તામિલનાડુ
પ્રાણી : નીલગિરિ તહર (પહાડી બકરો)
પક્ષી : નીલમ કબૂતર
વૃક્ષ : તાડ
ફૂલ : કરીહર (દૂધિયો)
કેરળ
પ્રાણી : હાથી
પક્ષી : નીલકંઠ
વૃક્ષ : ચંદન
ફૂલ : કમળ
મહારાષ્ટ્ર
પ્રાણી : વિશાળ ખિસકોલી (મરાઠીમાં શેકરું)
પક્ષી : હરિયલ
વૃક્ષ : આંબો
ફૂલ : જરૂલ
મધ્યપ્રદેશ
પ્રાણી : બોરાશિંગા
પક્ષી : દૂધરાજ
વૃક્ષ : વડ
ફૂલ : ખાખરો (કેસૂડો)
ગોવા
પ્રાણી : એક પ્રકારની જંગલી ભેંસ
પક્ષી : શ્યામ કલગી બુલબુલ
વૃક્ષ : સાદડ
ફૂલ :
રાજસ્થાન
પ્રાણી : ઊંટ અને ચિંકારા
પક્ષી : ઘોરાડ
વૃક્ષ : ખીજડો
ફૂલ : રોહેડા
ગુજરાત
પ્રાણી : સિંહ
પક્ષી : ગ્રેટર ફેલેમિંગો (સુરખાબ)
વૃક્ષ : આંબો
ફૂલ : ગલગોટો
Read more