bharat na rajayo ane teni bhasha : અહીં ભારતના રાજય/કેન્દ્ર શાસિત પ્રદેશ ના નામ અને તેની ભાષા વિષેની માહિતી આપવામાં આવી છે.
ભારતના રાજ્યો અને તેની ભાષા
રાજય | મુખ્ય ભાષા | અન્ય ભાષા |
---|---|---|
જમ્મુ કશ્મીર | કશ્મીરી | ડોંગરી, હિન્દી |
હિમાચલ પ્રદેશ | હિન્દી | પંજાબી, નેપાળી |
હરિયાણા | હિન્દી | પંજાબી અને ઉર્દુ |
પંજાબ | પંજાબી | હિન્દી |
ઉત્તરાખંડ | હિન્દી | ગડવાલી, કુમાઉંની, ઉર્દુ, નેપાળી, પંજાબી |
દિલ્હી | હિન્દી | પંજાબી, ઉર્દુ, બંગાળી |
ઉત્તરપ્રદેશ | હિન્દી | ઉર્દુ |
રાજસ્થાન | હિન્દી | પંજાબી, ઉર્દુ, રાજસ્થાની |
મધ્યપ્રદેશ | હિન્દી | મરાઠી, ઉર્દુ |
પશ્ચિમ બંગાળ | બંગાળી | હિન્દી, સંતાલી, ઉર્દુ, નેપાળી |
છત્તીસગઢ | છત્તીસગઢી | હિન્દી |
બિહાર | હિન્દી | મૈથિલી, ઉર્દુ |
ઝારખંડ | હિન્દી | સંતાલી, બંગાળી |
સિક્કિમ | નેપાલી | હિન્દી, બંગાળી |
અરુણાચલ પ્રદેશ | બંગાળી | નેપાળી, હિન્દી, અસમિયા |
નાગાલેન્ડ | બંગાળી | હિન્દી, નેપાળી |
મિઝોરમ | બંગાળી | હિન્દી, નેપાળી |
અસમ | અસમિયા | બંગાળી, હિન્દી, બોડો, નેપાળી |
ત્રિપુરા | બંગાળી | હિન્દી |
મેઘાલય | બંગાળી | હિન્દી, નેપાળી |
મણિપુર | મણિપુરી | નેપાલી, હિન્દી, બંગાળી |
ઓડિશા | ઓરિયા | હિન્દી, તેલુગુ, સંતાલી |
મહારાષ્ટ્ર | મરાઠી | હિન્દી, ઉર્દુ, ગુજરાતી |
ગુજરાત | ગુજરાતી | હિન્દી, સિંધી, મરાઠી, ઉર્દુ |
દીવ અને દમણ | ગુજરાતી | હિન્દી, મરાઠી |
દાદરા નગર હવેલી | ગુજરાતી | હિન્દી, કોંકણી |
ગોવા | કોંકણી | મરાઠી, હિન્દી, કન્નડ |
આંધ્રપ્રદેશ | તેલુગુ | ઉર્દુ, હિન્દી, તમિલ |
તેલંગાણા | તેલુગુ | ઉર્દુ, હિન્દી, તમિલ |
કેરલ | મલયાલમ | |
લક્ષદ્વીપ | મલયાલમ | |
તામિલનાડું | તમિલ | તેલુગુ, કન્નડ |
પુડુચેરી | તમિલ | તેલુગુ, કન્નડ, ઉર્દુ |
અંડમાન અને નિકોબાર | બંગાળી | હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ |
વધુ વાંચો
bharat na rajayo ane teni bhasha : Upsc, Gpsc, Police, Bin-sachivalay, Talati, Clark…