અહીં ભારતના પ્રસિદ્ધ મંદિરના નામ તેના સ્થાપક રાજા અને તેના વંશની યાદી અહીં આપવામાં આવી છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
ભારતના પ્રસિદ્ધ મંદિર અને તેના સ્થાપક
મંદિર | સ્થાપક રાજા | વંશ |
---|---|---|
મહાબલિપુરમ | નરસિંહવર્મન પ્રથમ | પલ્લવવંશ |
કૈલાશનાથ મંદિર | નરસિંહવર્મન બીજો | પલ્લવવંશ |
મૃતકેશ્વર મંદિર | નંદીવર્મન | પલ્લવવંશ |
કૈલાશમંદિર (ઇલોરા) | ક્રુષ્ણ પ્રથમ | રાષ્ટ્રકૃટ |
વીરૂપાક્ષ મહાદેવ મંદિર | લોકમહાદેવી | ચાલુક્ય વંશ |
રાજ રાજેશ્વર (બ્રુહદશ્વર મંદિર) | રાજરાજ પ્રથમ | ચોલવંશ |
ચેન્ના કેશવ મંદિર | વિષ્ણુવર્ધન | હોયસલ વંશ |
પ્રદ્યુમ્નેશ્વર મંદિર | વિજય સેન | સેનવંશ |
મર્ત્તન્ડ મંદિર | લલિતાદિત્ય મૂકતોપિંડ | કાર્કટવંશ |
સરસ્વતી મંદિર | રાજાભોજ | પરમાર વંશ |
ત્રિભુવન નારાયણ મંદિર | રાજાભોજ | પરમાર વંશ |
દેલવાડા ના મંદિર | વિમલદેવ (ભીમદેવ પ્રથમ) | સોલંકી વંશ |
મોઢેરાનું સૂર્યમંદિર | ભીમદેવ પ્રથમ | સોલંકી વંશ |
રુદ્ર મહાલય | મૂળરાજ અને સિદ્ધરાજ જયસિંહ | સોલંકી વંશ |
Read more
👉 ભારતના રાજય અને તેના પાટનગર |
👉 અત્યાર સુધીના ભારતના રાષ્ટ્રપતિ |
👉 નદી કિનારે વસેલા ભારતના મુખ્ય શહેરો |
👉 ભારતના રાષ્ટ્રીય પ્રતીકો |