Join our WhatsApp group : click here

મહત્વની સમિતિઓ અને તેનું કાર્ય

અહીં અત્યાર સુધીમાં રચાયેલી મહત્વની સમિતિઓ અને તેના કાર્યક્ષેત્ર વિશે જાણકારી આપવામાં આવી છે. જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. 4Gujarat.com પરથી તમે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી જનરલ નોલેજ વાંચી શકો છો.

મહત્વની સમિતિઓ અને તેનું કાર્ય

સમિતિકાર્યક્ષેત્ર
દાંતેવાળા સમિતિબેરોજગારીના અનુમાપન
રાજ સમિતિખેતીના કરવેરા બાબતે
હરિગૌતમ સમિતિUGC ની સ્થિતિની સમિક્ષા અંગે
અભિજિત સેન સમિતિખેતીવાડી ઉત્પાદનોની કિંમતની ફ્યુચર ટ્રેડિંગ સમિક્ષા
સતિશ ચંદ્ર સમિતિસિવિલ સેવા પરીક્ષામાં સુધારા અંગે
કે.એન. કાબરા સમિતિશેરબજારમાં ફ્યુચર ટ્રેડિંગ
અજિત કુમાર સમિતિસેનાના વેતનની વિસંગતતા અંગે                                              
એન.આર. નારાયણ મુર્તિ સમિતિકોર્પોરેટ ગર્વનન્સ
કાલેલકર સમિતિ પછાત જાતિ માટેની પ્રથમ સમિતિ
દિપક પરિખ સમિતિનાણાકીય મૂળભૂત બાબતમાં ભલામણ
બળવંતરાય મહેતા સમિતિવિકેન્દ્રીકરણના સૂચન બાબતે
ઊર્જિત પટેલ સમિતિમોનેટરી પોલિસી અંગે
નરસિંહમ સમિતિબેંકિંગ સુધારા અંગે
જી.વી રામ ક્રુષ્ણ સમિતિજાહેર ક્ષેત્રના મૂડીરોકાણ
સામ પિત્રોડા સમિતિરેલવેના આધુનિકરણ અંગે
એન.કે.સિંહ સમિતિકરનીતિની સમિક્ષા
યુ.કે શર્મા સમિતિનાબાર્ડ દ્વારા ક્ષેત્રિય ગ્રામીણ બેન્કની દેખરેખ 
સોધાની સમિતિવિદેશી મુદ્રા બજાર
બિમલ જાલન સમિતિનવા બેંકિંગ લાઇસન્સ અંગે
સી. રંગરાજન સમિતિબચત અને મૂડી રોકાણની સમિક્ષા, લેણદેણ તુલાની સમતુલા, જાહેર ખર્ચના સંચાલન માટે 
શિવરામન સમિતિનાબાર્ડની સ્થાપના અંગે
પિન્ટો સમિતિશિપિંગ ઉદ્યોગ
નાયર કાર્યદલપેટ્રોલિયમ ક્ષેત્રમાં FDI આકર્ષિત કરવા અંગે
આબિદ હુસૈન સમિતિ  નાના ઉદ્યોગના વિકાસની ભલામણ
બી.એન. યુગાંધર સમિતિરાષ્ટ્રીય સામાજિક સહાયતા યોજના
તેંડુલકર સમિતિ ગરીબી રેખાનું માપન
સરકારીયા સમિતિકેન્દ્ર અને રાજયના સંબધ
ખાન સમિતિનાણાંકીય સંસ્થાઓ અને બેન્કની ભૂમિકા
સ્વામીનાથ સમિતિવસ્તી અંગેની નીતિ ઘડવા
ચક્રવર્તી સમિતિબેંકિંગ ક્ષેત્રમાં સુધારા અંગે
સુખમય ચક્રવર્તી સમિતિનાણાંકીય પદ્ધતિ પર પુન: વિચાર
મહાલનોબિસ સમિતિરાષ્ટ્રીય આવક
લાહિરી સમિતિ ખાદ્યતેલોની કિંમત પર ડ્યૂટી
ગૌસ્વામી સમિતિઔદ્યોગિક માંદગી
કે.આર વેણુગોપાલ સમિતિPDS માં કેન્દ્રિય ઉત્પાદન મૂલ્ય નિર્ધારણ અંગે
ભાનુપ્રતાપસિંહ સમિતિખેતીવાડી ક્ષેત્રે
વી.એસ. વ્યાસ સમિતિકૃષિ અને ગ્રામીણ શાખ વિસ્તરણ
પી.સી. એલકઝાન્ડર સમિતિઆયાત-નિકાસમાં ઉદારીકરણ
ડો. વિજય કેલકરકુદરતી ગેસ મૂલ્ય, પ્રત્યક્ષ અને પરોક્ષ કરો, FRBM એક્ટ અનુસાર ત્રિમાસિક સમિક્ષા
જ્યોતિ બસુ સમિતિકરનીતિ સમિક્ષા
રેખી સમિતિપરોક્ષ કર અંગે 
સેનગુપ્તા સમિતિશિક્ષિત બેરોજગારી
ડો. કિર્તિ એન. પારિખ સમિતિપેટ્રોલિયમ ઉત્પાદનની મુખ્ય ભલામણ
ચેલૈયા સમિતિકાળાનાણાંની નાબૂદી અંગે
માલેગાંવ સમિતિપ્રાથમિક નાણા બજાર, હિસાબ ધોરણમાં ભલામણ કરવા
હજારી સમિતિઔદ્યોગિક નીતિ
ખૂસરા સમિતિકૃષિ શાખ અંગે
આર.બી.ગુપ્તા સમિતિકૃષિ શાખ અંગે
ગોપપોરિયા સમિતિબેન્કમાં ગ્રાહક સેવા સુધારણા
અરવિંદ માયારામ સમિતિસીધા વિદેશી રોકાણ
રાજા ચેલૈયા સમિતીટેક્સમાં સુધારા અંગે
અરુણ ઘોષ સમિતિસાક્ષરતા અભિયાન અંગે
એન.કે સિંહ સમિતિવિદ્યુતક્ષેત્ર સુધારા અંગે
બી.કે ચતુર્વેદી સમિતિતેલકંપનીની નાણાકીય સ્થિતિની સમિક્ષા
મહાજન સમિતિખાંડ ઉદ્યોગ
પાર્થ સારથિ સોમ સમિતિકરવેરા નિતિ અંગે
નરેશચંદ્ર સમિતિ કોર્પોરેટ ગવર્નન્સ અંગે
રાકેશ મોહન સમિતિફાયનાન્સીયલ સેક્ટર એસેસમેંટ
માશેકર સમિતિઓટો ફ્યુઅલ નીતિ/છૂટક દવાઓનું ઉત્પાદન
નાડકર્ણી સમિતિજાહેર ક્ષેત્રની જમીનગિરિઓ
નત્જુન્દપ્યા સમિતિરેલવેના ભાડા બાબતે
સુબ્બારાવ સમિતિનાણાકીય નીતિની તકનીકી સલાહ
એસ.એસ તારાપોર સમિતિમૂડીખાતામાં પરીવર્તનશીલતા અંગે
વાઘુલ સમિતિમ્યુચ્યુઅલ ફંડ સ્કીમ
ભગવતી સમિતિબેરોજગારી અંગે
દામોદરન સમિતિબેંકિંગ કસ્ટમર સર્વિસ માટે
કોઠારી કમિશનશિક્ષણ ક્ષેત્રે સુધારા
મિસ્ત્રી સમિતિનાણાકીય પ્રવૃતિમાં સુધારા
તિવારી સમિતિઔદ્યોગિક માંદગી
અનિલ કાકોદર સમિતિરેલવેની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવા માટે
રાકેશ મોહન સમિતિનાણાકીય મૂળભૂત માળખું
ડી.કે. ગુપ્તા સમિતિદૂરસંચાર વિભાગની પુન:રચના
વાંચૂ સમિતિપ્રત્યક્ષ કર
વૈધનાથ સમિતિસિંચાઇના પાણી માટે
એમ.સી જોશી સમિતિકાળાનાણાંના વિવિધ પાસાઓની સમિક્ષા
ધાનુકા સમિતિજામીનગિરીના બજાર સંબધી નિયમો અંગે  
યશપાલ સમિતિઉચ્ચ શિક્ષણમાં સુધારા અંગે
ભૂરેલાલ સમિતિમોટર વાહન કરવેરામાં વધારો
એલ.કે. ઝા સમિતિપ્રત્યક્ષ કર
સુંદર રાજન સમિતિખાનગી ક્ષેત્રમાં સુધારા, ખનીજ તેલ ક્ષેત્રે સુધારણા, પેટ્રોલિયમ ઉત્પાદનો પર ટેરિફ અંગે  
દત્ત સમિતિઉદ્યોગના લાઇસન્સ માટે
સુશિલકુમાર સમિતિBT કપાસની ખેતીની સમિક્ષા
શુંગલુ સમિતિસરદાર સરોવર યોજનામાં વિસ્થાપીતોના પુન:ર્વસન માટે
મંડલ કમિશનપછાત જાતિના આરક્ષણ
ભૂતલિંગમ સમિતિપગાર, આવક અને કિંમત બાબત
સચ્ચર સમિતિમુસ્લિમ સમાજની સામાજિક આર્થિક સ્થિતિઓ અભ્યાસ
મલ્હોત્રા સમિતિવીમા ક્ષેત્રમાં સુધારણા
દવે સમિતિઅસંગઠિત ક્ષેત્ર માટે પેન્શનની ભલામણ 
અભિજિત સેન સમિતિલાંબાગાળાની અનાજ નીતિ 
ભંડારી સમિતિક્ષેત્રિય ગ્રામીણ બેન્કની પુન:રચના 
સપ્તઋષિ સમિતિ        સ્વદેશી ઉદ્યોગમાં વિકાસ માટે
શંકરલાલ ગુરુ સમિતિકૃષિ ઉત્પાદનોના માર્કેટિંગ અંગે
કે. આર ચંદ્રાતે સમિતિસ્ટોક એક્ષચેન્જમાં કંપનીઓની સિકયોરીટીઝનું ડિલિસ્ટિંગ
વાય.વી. રેડ્ડી સમિતિઆવકવેરામાં છૂટછાટ અંગે

આ પણ વાંચો :

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!