Join our WhatsApp group : click here

ભારત અને ગુજરાતના વર્લ્ડ હેરિટેજ સ્થળોની યાદી

અહીં ભારત અને ગુજરાતનાં વર્લ્ડ હેરિટેજ સ્થળોની યાદી આપવામાં આવી છે. જેમાં હેરિટેજ સ્થળનું નામ, સંબધિત રાજય અને તેને હેરિટેજ સ્થળનો દરજ્જો કયા વર્ષમાં મળ્યો તેના સંબધિત જાણકારી અહીં આપવામાં આવી છે.

હેરિટેજ સ્થળોની યાદી

હેરિટેજ સ્થળ રાજ્ય વર્ષ
તાજમહલ :ઉત્તરપ્રદેશ1983
ઇલોરાની ગુફાઓ :મહારાષ્ટ્ર1983
અજંતાની ગુફાઓ :મહારાષ્ટ્ર1983
આગ્રાનો કિલ્લો :ઉત્તરપ્રદેશ1983
સૂર્યમંદિર, કોર્ણાક :ઓડિશા1984
મહાબલીપૂરમના સ્મારકો :તામિલનાડુ1984
ખજુરાહોના મંદિર :મધ્યપ્રદેશ1986
હમ્પીના સ્મારકો :કર્ણાટક1986
ફતેહપૂર સિક્રી :ઉત્તરપ્રદેશ1986
ગોવાના ચર્ચ અને કોન્વેન્ટ્સ :ગોવા1986
પટ્ટાડકાલના સ્મારકો :કર્ણાટક1987
ચોલા મંદિરો :તામિલનાડુ1987
એલિફન્ટાની ગુફાઓ :મહારાષ્ટ્ર1987
સાંચિના બૌદ્ધ સ્તુપો :મધ્યપ્રદેશ1989
કુતુબ મિનાર :દિલ્હી1993
હુમાયુનો મકબરો :દિલ્હી1993
પર્વતીય રેલ્વે :તામિલનાડુ1999
મહાબોધિ મંદિર, બોધ ગયા :બિહાર2002
ભીમ બેટકાની ગુફાઓ :મધ્યપ્રદેશ2003
છત્રપતિ શિવાજી ટર્મિનસ :મહારાષ્ટ્ર2004
ચાંપાનેર-પાવાગઢ પૂરતાત્તિક સ્થળ :ગુજરાત2004
લાલ કિલ્લો :દિલ્હી2007
જંતર મંતર :રાજસ્થાન2010
રાજસ્થાનના પહાડી કિલ્લા :રાજસ્થાન2013
રાણીની વાવ : ગુજરાત2014
નાલંદા મહાવીર : બિહાર2016
જયપૂર શહેર :રાજસ્થાન2020
અમદાવાદ શહેર :ગુજરાત2017
મુંબઈના વિક્ટોરિયન અને આર્ટ ડેકો એન્સેમ્બલ્સ :મહારાષ્ટ્ર2018
લી કાર્બુઝિયરના વાસ્તુશિલ્પ :ચંદીગઢ2016
રૂદ્રેશ્વર (રામપ્પા) મંદિર :તેલંગાણા2021
ધોળાવીરા :ગુજરાત2021
કાઝીરંગા નેશનલ પાર્ક :આસામ1985
કેવલાદેવી નેશનલ પાર્ક :રાજસ્થાન1985
માનસ નેશનલ પાર્ક :આસામ1985
નંદા દેવી અને વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક :ઉત્તરાખંડ1988/2005
સુંદરવન નેશનલ પાર્ક :પશ્ચિમ બંગાળ1987
પશ્ચિમઘાટ :મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તામિલનાડુ2012
ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક :હિમાચલ પ્રદેશ2012
કાંચનજંગા નેશનલ પાર્ક :સિક્કિમ2016

→ 18 એપ્રિલને ‘વર્લ્ડ હેરિટેજ ડે’ તરીકે ઉજવવામાં આવે છે.
→ યુનેસ્કોના વિશ્વ વારસાની યાદીમાં ભારતીય સ્થળોને સૂચિત કરવા માટેની ભલામણ ASI (આર્કીયોલોજી સર્વે ઓફ ઈન્ડિયા) દ્વારા કરવામાં આવે છે.
→ વર્તમાનમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં ભારતના કુલ 40 સ્થળો/સ્મારકોનો સમાવેશ કરાયો છે.
→ ભારતની ‘કાંચનજંઘા નેશનલ પાર્ક’ સાઇટ આ યાદીમાં સ્થાન ધરાવતી એકમાત્ર મિક્સ સાઇટ છે.
→ અમદાવાદ હેરિટેજ શહેરનો દરજ્જો મેળવાનર ભારતનું પ્રથમ શહેર છે.
→ યુનેસ્કો હેઠળની વર્લ્ડ હેરિટેજ કમિટી (WHC) નું 44મુ સેશન ચીનના કુઝાઉમાં (2021માં) યોજાયું હતું. જે દરમિયાન ભારતના તેલંગાણામાં આવેલા રામપ્પા મંદિર (રૂદ્રેશ્વર મંદિર) અને ગુજરાતના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!