Join our WhatsApp group : click here

બૌદ્ધ ધર્મ પરિષદો | baudh dharm parishad in Gujarati

baudh dharm parishad in Gujarati : અહીં બૌદ્ધ ધર્મની ભરાયેલી ધર્મ પરિષદો વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ધર્મ પરિષદનો સમય, સ્થળ, અધ્યક્ષ, તેમાં થયેલ મહત્વનું કાર્ય અને બૌદ્ધ ધર્મ પરિષદ ભરાઈ તે સમયના રાજા વિશે માહિતી આપવામાં આવી છે.

Baudh dharm parishad in Gujarati

પ્રથમ ધર્મ પરિષદ

સમય : ઇ.પૂ 483

સ્થળ : રાજગૃહી

અધ્યક્ષ : મહાકશ્યપ

શાસક : અજાતશત્રુ

કાર્ય : સુતપીટક અને વિનયપીટકની રચના

બીજી ધર્મ પરિષદ

સમય : ઇ.પૂ 383

સ્થળ : વૈશાલી

અધ્યક્ષ : સર્વકામિની

શાસક : કાલાશોક

કાર્ય : સ્થાવરવાદી, મહાસ્ંઘિક બે પંથો પડયા

ત્રીજી ધર્મ પરિષદ

સમય : ઇ.પૂ 251

સ્થળ : પાટલીપુત્ર

અધ્યક્ષ : માંગલી પુતીસ

શાસક : સમ્રાટ અશોક

કાર્ય : અભિધમપીટકની રચના થઈ અને બન્ને પંથો રદ થયા

ચોથી ધર્મ પરિષદ

સમય : 1 સદી ઇ.સ

સ્થળ : કુંડળવન (કશ્મીર)

અધ્યક્ષ : વસુમિત્ર

ઉપાધ્યક્ષ : અશ્વઘોષ

શાસક : કનિષ્ક

કાર્ય : હિનયાન અને મહાયાન બે ફાંટા પડ્યા

વિશેષ

  • સુતપિટકમાં બુદ્ધનાં વ્યાખ્યાનો-ઉદેશ્યોનો તેમજ શિષ્યો સાથેના વાર્તાલાપનો સંગર છે.
  • વિનયપિટકમાં માં બૌદ્ધ સાધુ-સાધવીઓએ પાળવાના આચરણોનો સમાવેશ થાય છે.
  • અભિધમપિટકમાં બૌદ્ધ ધર્મનાં સિદ્ધાંતો અંગે ચર્ચા કરેલી છે.
  • વિનયપિટક બૌદ્ધ ધર્મનો સૌથી પ્રાચીન ગ્રંથ છે.

Read more

👉 જૈન ધર્મના તીર્થકર અને તેના પ્રતિક
👉 ભારતના પ્રસિદ્ધ મંદિર અને તેના સ્થાપક
👉 ગુજરાતનાં નામકરણ સબંધિત માહિતી

Baudh dharm parishad in Gujarati : Upsc, Gpsc, Police, Sachivalaya, and all competitive exams….

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!