ભારતના મુખ્ય રાજવંશ અને તેના સ્થાપક : અહીં ભારતના મુખ્ય રાજવંશ તેના સ્થાપક અને તે રાજ વંશના અંતિમ શાસક વિશે માહિતી આપવામાં આવી છે.
ભારતના મુખ્ય રાજવંશ અને તેના સ્થાપક
વંશ | સ્થાપક | અંતિમશાસક |
---|---|---|
મૌર્યવંશ | ચંદ્રગુપ્ત મૌર્ય | બૃહદથ |
ગુપ્તવંશ | શ્રીગુપ્ત | સ્કંદગુપ્ત |
મૈત્રક યુગ | સેનાપતિ ભટ્ટાર્ક | શીલાદિત્ય સાતમો |
ચાવડા વંશ | વનરાજ ચાવડા | સામંત સિંહ |
સોલંકી વંશ | મૂળરાજ પ્રથમ | ત્રિભુવનપાળ |
વાઘેલા વંશ | વિસલ દેવ | કર્ણદેવ વાઘેલા |
મેવાડ વંશ | બાપ્પા રાવળ | મહારાણા ભગવત સિંહ |
મરાઠા સામ્રાજય | છત્રપતિ શિવાજી | શિવાજી ત્રીજા |
પુષ્પભૂતિ વંશ | પુષ્પભૂત | હર્ષવર્ધન |
તુઘલક વંશ | ગ્યાસુદ્દીન તુઘલખ | નાસૂરૂદ્દીન મહંમદ તઘલક |
સાતવાહન યુગ | સિમુકા | પુલવામી પાંચમો |
મુઘલ યુગ | બાબર | બહાદુરશાહ ઝફર |
ખીલજી વંશ | જલાલૂદ્દીન ખીલજી | ખુશરો શાહ |
સૈયદ શાહ | ખીજર ખાન | અલાઉદ્દીન આલમશાહ |
લોદીવંશ | બહલોલ લોદી | ઇબ્રાહિમ લોદી |
ગુલામ વંશ | કુતુબુદ્દીન ઐબક | મોઈઝ-ઉદ્દ-દિન-કૈકાબાદ |
હર્યક વંશ | બિંબિસાર | નાગદસક |
કુષાણ વંશ | કુજૂલ ફૂડ ફિસસ | વીમા કુનુફિસસ |
વધુ વાંચો