Join our WhatsApp group : click here

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનલક્ષી દિવસો

Important days for science : અહીં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના મહત્વપૂર્ણ વિજ્ઞાનલક્ષી દિવસો વિશે માહિતી આપવામાં આવી છે.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનલક્ષી દિવસો

1. 04 ફેબ્રુઆરી : વિશ્વ કેન્સર દિવસ

2. 28 ફેબ્રુઆરી : રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

3. 20 માર્ચ : વિશ્વ ચકલી દિવસ

4. 21 માર્ચ : વિશ્વ વન દિવસ

5. 22 માર્ચ : વિશ્વ જળ દિવસ

6. 24 માર્ચ : વિશ્વ ક્ષય દિવસ

7. 07 એપ્રિલ : વિશ્વ સ્વાસ્થ્ય દિવસ

8. 14 એપ્રિલ : રાષ્ટ્રીય જળ દિવસ

9. 22 એપ્રિલ : વિશ્વ પૃથ્વી દિવસ

10. 25 એપ્રિલ : વિશ્વ મેલેરિયા દિવસ

11. 08 મે : વિશ્વ રેડક્રોસ દિવસ

12. 11 મે : રાષ્ટ્રીય ટેક્નોલૉજી દિવસ

13. 17 મે : વિશ્વ ટેલિકોમ્યુનિકેશન દિવસ

14. 22 મે : જૈવિક વિવિધતા દિવસ

15. 31 મે : તમાકુ વિરોધી દિવસ

16. 05 જૂન : વિશ્વ પર્યાવરણ દિવસ

17. 14 જૂન : વિશ્વ રક્તદાન દિવસ

18. 01 જુલાઇ : વિશ્વ ડોક્ટર દિવસ

19. 12 ઓગસ્ટ : રાષ્ટ્રીય દૂરસંવેદી ( રિમોટ સેન્સિંગ) દિવસ

20. 16 સપ્ટેમ્બર : વિશ્વ ઓઝોન દિવસ

21. 04 ઓક્ટોબર : વિશ્વ પશુ કલ્યાણ દિવસ

22. 14 ઓક્ટોબર : વિશ્વ માનક દિવસ

23. 16 ઓક્ટોબર : વિશ્વ ખાદ્ય દિવસ

24. 14 નવેમ્બર : વિશ્વ મધુપ્રમેહ દિવસ

25. 25 નવેમ્બર : વિશ્વ માંસાહાર નિષેધ દિવસ

26. 01 ડિસેમ્બર : વિશ્વ એઇડ્સ દિવસ

27. 02 ડિસેમ્બર : વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ

28. 03 ડિસેમ્બર : વિશ્વ વિકલાંગતા દિવસ

29. 14 ડિસેમ્બર : રાષ્ટ્રીય વિકલાંગતા દિવસ

30. 22 ડિસેમ્બર : રાષ્ટ્રીય ગણિત દિવસ

31. 26 ડિસેમ્બર : વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ

સામાન્ય વિજ્ઞાનની ટેસ્ટ click here
ગુજરાતના જિલ્લાઓ click here
દરેક વિષયની Pdf click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!