Join our WhatsApp group : click here

વૌઠામાં મળતી સાત નદીઓ | sat nadi no sangam

સામાન્ય જ્ઞાન : sat nadi no sangam

અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકામાં આવેલું વૌઠા સપ્ત સંગમ – સાત નદીઓનાં સંગમ તરીકે પવિત્ર તીર્થ મનાય છે. અહીં સાત નદીઓનું સંગમ થાય છે.

વૌઠામાં મળતી સાત નદીઓ :

1). હાથમતિ

2). સાબરમતી

3). મેશ્વો

4). માજૂમ

5). વાત્રક

6). ખારી

7). શેઢી

  • વૌઠા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે.
  • વૌઠા સાત નદીઓના સંગમ તરીકે પવિત્ર તીર્થ સંગમ મનાય છે,
  • અહીં સાત નદીઓનું સંગમ થાય છે. જ્યાં કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી વૌઠાનો મેળો ભરાય છે.
  • અમદાવાદમા જીલ્લામાં ભરાતા મેળાઓમાં વૌઠાનો મેળો સૌથી મોટો છે.
  • આ મેળાની ખાસિયત એ છે કે અહીં ગધેડાઓ અને ઊંટોને શણગારીને ખરીદ – વેચાણ માટે લાવવામાં આવે છે. તેથી આ એક પશુમેળા તરીકે પ્રખ્યાત છે.
  • રાજ્ય સરકાર અને તાલુકા પંચાત તરફથી અહીં સાંસ્ક્રુતિક કાર્યક્રમ અને ભજન મંડળી વગેરેનું આયોજન કરવામાં આવે છે.

sat nadi no sangam : GPSC, PI, PSI/ASI, Dy. so, Nayab mamlatdar, Bin-sachivalay, Talati, Police constable and all competitive exam.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!