અહીં ભારતમાં આવેલા મુખ્ય હવાઈ મથકો(airport)ની યાદી આપવામાં આવી છે. જેમાં હવાઈ મથક (airport)નું નામ અને તે જ્યાં સ્થિત છે તે શહેર અને રાજયનું નામ આપવામાં આવ્યું છે.
ભારતના મુખ્ય હવાઈ મથકો
01). શ્રીનગર આંતરરાષ્ટ્રીય હવાઈમથક : શ્રીનગર (જમ્મુ કશ્મીર)
02). ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક : દિલ્હી
03). ચંદીગઢ આંતરરાષ્ટ્રીય હવાઈમથક : ચંદીગઢ
04). શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય હવાઈમથક : અમ્રુતસર (પંજાબ)
05). જૌલી ગ્રાંટ હવાઈમથક : દેહરાદૂન (ઉત્તરાખંડ)
06). ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય હવાઈમથક : લખનૌ (ઉત્તરપ્રદેશ)
07). લાલબહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય હવાઈમથક : વારાણસી (ઉત્તરપ્રદેશ)
08). રાજા ભોજ આંતરરાષ્ટ્રીય હવાઈમથક : ભોપાલ (મધ્યપ્રદેશ)
09). દેવી અહલ્યાબાઈ હોલકર હવાઈમથક : ઈન્દોર (મધ્યપ્રદેશ)
10). જયપ્રકાશ નારાયણ આંતરરાષ્ટ્રીય હવાઈમથક : પટના (બિહાર)
11). બિરસા મુંડા આંતરરાષ્ટ્રીય હવાઇમથક : રાંચી (ઝારખંડ)
12). સ્વામિ વિવેકાનંદ આંતરરાષ્ટ્રીય હવાઈમથક : રાયપુર (છત્તીસગઢ)
13). જયપુર આંતરરાષ્ટ્રીય હવાઈમથક : જયપુર (રાજસ્થાન)
14). સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક : અમદાવાદ (ગુજરાત)
15). છત્રપતિ શિવાજી હવાઈમથક : મુંબઇ (મહારાષ્ટ્ર)
16). બાબા સાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય હવાઈમથક : નાગપુર (મહારાષ્ટ્ર)
17). ગોવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ : ગોવા
18). કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય હવાઈમથક : બેંગલોર (કર્ણાટક)
19). રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ : હૈદ્રાબાદ (તેલંગાણા)
20). કોચીન આંતરરાષ્ટ્રીય હવાઈમથક : કોચી (કેરળ)
21). ત્રિવેન્દ્રમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ : તિરુવંતપુરમ (કેરળ)
22). મીનામ્બકમ હવાઈમથક : ચેન્નાઈ (તામિલનાડુ)
23). સુભાષચંદ્ર બોઝ હવાઈ મથક : કોલકત્તા (પશ્ચિમ બંગાળ)
24). બીજુ પટનાયક અંતરરાષ્ટ્રીય હવાઈમથક : ભુવનેશ્વર (ઓડિશા)
25). પેક્યોંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ : સિક્કિમ
26). લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઇ આંતરરાષ્ટ્રીય હવાઈમથક : ગુવાહાટી (આસામ)
27). વીર સાવરકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ : પોર્ટ બ્લેર (અંદામાન-નિકોબાર)
Read more