અહીં Mahatma gandhi પર લખાયેલા પુસ્તકોના નામ અને તેના લેખકના નામ વિશે માહિતી આપવામાં આવી છે. સાથે સાથે Mahatma Gandhi દ્વારા લખાયેલા પુસ્તકોની યાદી પણ આપવામાં આવી છે. આપેલ માહિતી તમને તમામ competitive exam માટે ઉપયોગી સાબિત થશે.
ગાંધીજી ઉપર લખાયેલા પુસ્તકો
અહીં Mahatma gandhi પર લખાયેલા પુસ્તકોના નામ અને તેના લેખકના નામ વિશે માહિતી આપવામાં આવી છે.
પુસ્તકનું નામ | તેના લેખકનું નામ |
---|---|
ગાંધીજી ઇન ઇન્ડિયન વિલેજીસ | મહાદેવભાઈ દેસાઇ |
ધી સ્ટોરી ઓફ બારડોલી | મહાદેવભાઈ દેસાઇ |
માય એક્ષપીરીયન્સ વિથ ટ્રુથ | મહાદેવભાઈ દેસાઇ |
ગાંધીજીઝ લીડરશીપ એન્ડ ધી કોંગ્રેસ સોશ્યાલિસ્ટ પાર્ટી | જયપ્રકાશ નારાયણ |
ગાંધીજી ચેલેન્જ ટુ ક્રિશ્ચયાનિટી | એસ. કે. જ્યોર્જ |
ધી ગાંધીયન વે | આચાર્ય કૃપલાની |
સત્યાગ્રહ ઇન ચંપારણ | ડો. રાજેન્દ્ર પ્રસાદ |
પ્રેક્ટિકલ નોન વાયોલન્સ | કિશોરલાલ મશરૂવાળા |
સ્ટડીઝ ઇન ગાંધીઝમ | નિર્મળકુમાર બોઝ |
મહાત્મા ગાંધી ઇન ચંપારણ | ડો. તેંડુલકર |
ગાંધી અભિનંદન ગ્રંથ | ડો. સર્વપલ્લી રાધાક્રુષ્ણ |
મહાત્માગાંધી : એસેઝ એન્ડ રીફલેકશન ઓન હિઝ લાઈફ એન્ડ વર્ક | ડો. સર્વપલ્લી રાધાક્રુષ્ણ |
ગાંધી એન્ડ ગાંધીઝમ | પટ્ટાભી સિતારામૈયા, ડો. બાબાસાહેબ આંબેડકર |
War Without Violence | ડો. ક્રુષ્ણલાલ શ્રીધરાણી |
મહાત્મા ગાંધી : ધી મેન એન્ડ હિઝ મિશન | જી.એ. નટ્સેન |
ઇન્સીડન્સ ઓફ ગાંધીજીઝ લાઈફ | ચંદ્રશંકર શુક્લ |
એન્ટરરેઇનિંગ ગાંધી | મ્યુરિયલ લેસ્ટર |
ધી એમીક પાસ્ટ | પ્યારેલાલ |
ગાંધીઝમ એન્ડ એનાલિસીઝ | સ્પ્રેટ |
મહાત્મા ગાંધી જીવન ઓર દર્શન | રોમા રોલાં |
એ ડિસિપ્લિન ફોર નોન વાયોલન્સ | રિચાર્ડ બી ગ્રેગ |
ધી પાવર ઓફ નોન વાયોલન્સ | રિચાર્ડ બી ગ્રેગ |
મહાત્મા ગાંધી (His Life and Ideas) | સી.એફ એન્ડુઝ |
મહાત્મા ગાંધી એટ વર્ક | સી.એફ એન્ડુઝ |
The wisdom of Gandhi -In his own words | વોકર રોય |
એ વીક વિથ ગાંધી | લુઈ ફિશર |
ગાંધી એન્ડ સ્ટેલીન | લુઈ ફિશર |
Gandhi’s fast: its cause and signifiecance | રેજીનાલ્ડ રેનોલ્ડ્રસ |
India : Gndhi and world peace | રેજીનાલ્ડ રેનોલ્ડ્રસ |
ગાંધીજીએ લખેલ પુસ્તકો
1). સત્યાગ્રહનો ઇતિહાસ
2). હિન્દ સ્વરાજ
3). સત્યના પ્રયોગો
4). સર્વોદય દર્શન
5). પાયાની કેળવણી
6). કેળવણીનો કોયડો
7). ખરી કેળવણી
8). આરોગ્યની ચાવી
9). ઇકોનોમિક્સ ઓફ ખાદી
10). મંગલ પ્રભાત
11). સત્યાગ્રહનો ઇતિહાસ
Read more
👉 મહાત્મા ગાંધીને મળેલા ઉપનામો |
👉 બોદ્ધ ધર્મ પરિષદો |
👉 વૈજ્ઞાનિક સાધનો અને તેનો ઉપયોગ |
👉 સિંધુ સભ્યતાના સ્થળો અને તેના શોધક |