Join our WhatsApp group : click here

ભારતમાં મુખ્ય ખનીજોમાં ઉત્પાદક અગ્રેસર રાજયો

ભારતમાં મુખ્ય ખનીજોના ઉત્પાદનમાં અગ્રેસર રાજયો વિશેની માહિતી દર્શાવેલ છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

ભારતમાં મુખ્ય ખનીજોમાં ઉત્પાદક અગ્રેસર રાજયો

ક્રમ ખનીજ રાજય
1ફ્લોરસ્પારગુજરાત
2ખનીજ તેલમહારાષ્ટ્ર (બોમ્બે હાઇ)
3હીરામધ્યપ્રદેશ (પન્નાની ખાણ)
4ડોલોમાઈટમધ્યપ્રદેશ
5સિમેન્ટરાજસ્થાન
6અબરખરાજસ્થાન
7જીપ્સમ (ચિરોડી)રાજસ્થાન
8જસત (ઝીંક)રાજસ્થાન
9કોપર (તાંબુ)રાજસ્થાન
10કોલસોઝારખંડ
11યુરેનિયનઝારખંડ
12ચુનાનો પથ્થરઆંધ્રપ્રદેશ
13ગ્રેફાઇટઓરિસ્સા
14નિકલઓરિસ્સા
15મેંગેનિઝઓરિસ્સા
16ક્રોમાઈટઓરિસ્સા
17 બોકસાઈટઓરિસ્સા
18 લોહ-અયસ્કઓરિસ્સા
19 સોનુંકર્ણાટક (કોલારની ખાણ)
20 થોરિયમકેરળ
bharat na mukhya khanij utpadak rajayo

વધુ વાંચો

👉 ભારતની મુખ્ય હિમનદીઓ
👉 ભારતના મુખ્ય રાષ્ટ્રીય રાજમાર્ગ
👉 ભારતની મુખ્ય આદિવાસી જાતિઓ

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!