કર્કવૃત પર પસાર થતાં ભારતના રાજ્યો

અહીં કર્કવૃત પર પસાર થતાં ભારતના રાજયોના નામ આપવામાં આવ્યા છે. આના સંબધિત પ્રશ્ન અવાર-નવાર દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. તેથી આ તમારા માટે ખૂબ ઉપયોગી સાબીત થશે.

1). મધ્યપ્રદેશ

2). મિજોરમ

3). પશ્ચિમ બંગાળ

4). ગુજરાત

5). ઝારખંડ

6). ત્રિપુરા

7). છત્તીસગઢ

8). રાજસ્થાન

સામાન્ય જ્ઞાન : karkvrut par pasar thata bharat na rajyo

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

1 thought on “કર્કવૃત પર પસાર થતાં ભારતના રાજ્યો”

Leave a Comment