ગ્રહો સંબધિત મહત્વપૂર્ણ તથ્યો

graho se sambandhit tathy in gujarati : અહીં સૌરમંડળના ગ્રહો સંબધિત મહત્વપૂર્ણ તથ્યો અહીં આપવામાં આવ્યા છે. આપેલ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

ગ્રહો વિશે માહિતી

સૂર્યની ફરતે પરિક્રમા કરતા પિંડ (planet) ને ગ્રહો કહે છે. જે સૂર્યમાંથી જ નિકળેલા છે અને સૂર્ય પાસેથી ઉર્જા મેળવે છે.

શુક્ર અને યુરેનસ સિવાય બધા ગ્રહો પશ્ચિમથી પૂર્વ તરફ પરિભ્રમણ કરે છે.

સૌરમંડળમાં કુલ 8 ગ્રહો છે.

1). બુધ

2). શુક્ર

3). પૃથ્વી

4). મંગળ

5). ગુરુ

6). શનિ

7). યુરેનસ

8). નેપ્ચુનએ

ગ્રહોને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે.

1). આંતરિક ગ્રહ (પાર્થિવ ગ્રહ)

બુધ, શુક્ર, પૃથ્વી, મંગળએ આંતરિક ગ્રહ છે.

2). બાહ્ય ગ્રહ (જોવીયન ગ્રહો)

ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચુનએ બાહ્ય ગ્રહ છે.

ગ્રહો સંબધિત તથ્યો

1). સૌથી મોટો ગ્રહ : ગુરુ

2). સૌથી વધુ ઉપગ્રહ ધરાવતો ગ્રહ : શનિ

3). સૂર્યની સૌથી નજીકનો ગ્રહ : બુધ

4). સૂર્યની સૌથી દૂરનો ગ્રહ : નેપ્ચ્યુન

5). સૌથી ગરમ ગ્રહ : શુક્ર

6). સૌથી વધુ પ્રકાશિત ગ્રહ : શુક્ર

7). લાલ ગ્રહ : મંગળ

8). સવારનો તારો : શુક્ર

9). સાંજનો તારો : શુક્ર

10). પૃથ્વીની સમાન સમયના દિવસવાળો ગ્રહ : મંગળ

11). પોતાની ધરી પર પૃર્વથી પશ્ચિમ દિશામાં ભ્રમણ કરતાં ગ્રહ : શુક્ર અને યુરેનસ

12). સૌથી ઓછી પરિભ્રમણ ગતિ ધરાવતો ગ્રહ : શુક્ર

13). સૌથી ટૂંકા વર્ષવાળો ગ્રહ : બુધ

14). વલયોવાળો ગ્રહ : શનિ અને યુરેનસ

  • શનિ ફરતે ત્રણ (3) વલયો છે.
  • યુરેનસ ફરતે નવ (9) વલયો છે.

15). સૌથી લાંબા વર્ષવાળો ગ્રહ : નેપ્ચ્યુન

16). તાપમાનનો સૌથી વધુ દૈનિક ગાળો : બુધ

17). પોતાની ધરી પર સૌથી ઝડપી પરિભ્રમણ કરતો ગ્રહ : ગુરુ

18). જેનું પરિભ્રમણ અને પરિક્રમણ સમય સમાન છે. : શુક્ર

19). સૌથી વધુ ઘનત્વવાળો ગ્રહ : પૃથ્વી

20). પૃથ્વીનો જોડિયો ગ્રહ : શુક્ર

21). પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ : શુક્ર

Read more

👉 વનસ્પતિ સંબધિત મહત્વપૂર્ણ તથ્ય
👉 પ્રાણીઓની વિશેષતા
👉 કૃષિ ક્રાંતિઓ

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment