Join our WhatsApp group : click here

બેક્ટેરિયાથી થતાં રોગો વિશે માહિતી

Bacteria thi thata rogo in gujarati : અહીં બેક્ટેરિયાથી થતાં રોગો સંબધિત માહિતી અપામાં આવી છે. જેમાં રોગનું નામ તે કયા બેકટરીયાના કારણે થાય છે તે અને તેનાથી પ્રભાવિત અંગ વિશે માહિતી આપેલ છે. જેની સાથે સાથે બેક્ટેરિયા વિષેની સામાન્ય સમજ પણ આપી છે.

Bacteria information in gujarati

>> ઇ.સ 1683માં જીવાણું (બેક્ટેરિયા)ની શોધ એન્ટોની વાન લ્યુવેનહોંકે કરી હતી તેથી તેને જીવાણુ વિજ્ઞાનના પિતા કહેવામા આવે છે.

>> ઇ.સ 1829માં આ સૂક્ષ્મ જીવાણુનું નામ બેક્ટેરિયા એરનબર્ગ નામના વૈજ્ઞાનિકે પાડયું હતું.

>> બેક્ટરીયા સામાન્ય રીતે 0.2 થી 10 માઈક્રોન સુધીનું કદ ધરાવે છે. તેમાં કોષીય રચનાનો અભાવ હોય છે.

>> બેક્ટેરિયા મુખ્યવે અલિંગી પ્રજનન દર્શાવે છે પરંતુ કેટલાક બેક્ટેરિયા લિંગી પ્રજનન દર્શાવે છે.

બેક્ટેરિયાથી થતાં રોગો

રોગબેક્ટેરિયાપ્રભાવિત અંગ
લેપ્ટોસ્પારોસસીસલેપ્ટોસ્પાયરાસંપૂર્ણ શરીર
ક્ષય (TB)માઇક્રોબેકટેરિયમ,
ટયુબરક્યૂલોસિસ
ફેફસાં
પ્લેગ (મરકી)પેરસિનીયાફેફસાં
ન્યુમોનિયાન્યુમોકોકસ
(ડિપ્લોકોકસ ન્યુમોનિયા)
ફેફસાં
ડિથ્પેરિયાકોરીન બેક્ટેરિયમ ડિપ્થેરીગળું
કોલેરા (હેજા)વિબ્રિઓ કોલેરીઆંતરડા
ટાઈફોઈડસાલમોનેલા ટાઈફીઆંતરડા
ગોનોરીયાનાઈસેરિયા ગોનોરીગુપ્તાંગ
સિફીલીસ ટ્રેપોનેમા પેલીડમગુપ્તાંગ
ટીટેનસ (ધનુર)કલસ્ટોડિયમ ટિટેનીચેતાતંત્ર
પટર્યુસિસબોર્ડોટેલાશ્વસનતંત્ર

ઉધરસહિમોફિલસ પરટુરિસશ્વસનતંત્ર
લેપ્રસી (રક્તપિત)માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી
(હાન્સેન બેસિલસ સ્પાયરીલી)
ચામડી
ફૂડ પોઈઝનિંગક્લોસ્ટ્રીડીયમ,
બોટયુલિઝમ
પાચનતંત્ર
મરડોબેસીલસપાચનતંત્ર   
Bacteria thi thata rogo in gujarati

Read more

👉 ગ્રહ સંબધિત મહત્વપૂર્ણ તથ્યો
👉 વિટામિન અને તેની ઉણપ થી થતાં રોગો
👉 માનવ શરીરના રોગો અને તેનાથી પ્રભાવિત અંગ
👉 વૈજ્ઞાનિક સાધન અને તેનો ઉપયોગ

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!