પૂરું નામ : Defence Research and Development Organisation
સ્થાપના : વર્ષ 1958
મુખ્ય મથક : નવી દિલ્હી
મંત્રાલય : સંરક્ષણ મંત્રાલય
વર્તમાન અધ્યક્ષ : જી. સતિશ રેડ્ડી
DRDOનું કર્મસૂત્ર : ક્ષમતા મૂળ વિજ્ઞાનમાં છે (Strength’s Origin is in Science), (બલ્સસ્ય મૂલમ વિજ્ઞાનમ)
સંરક્ષણ ક્ષેત્રની વિવિધ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા 1958માં “ડિફેન્સ સાયન્સ ઓર્ગેનાઈઝેશન” અને અન્ય 52 તકનીકી સંસ્થા ઓના જોડાણથી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) ની દિલ્હી ખાતે સ્થાપના કરવામાં આવી હતી.
ત્યારબાદ વર્ષ 1980માં એક અલગ ડિફેન્સ રિસર્સ અને ડેવલપમેન્ટ વિભાગની સ્થાપના કરવામાં આવી. DRDOનો પ્રથમ મુખ્ય પ્રોજેકટ 1960માં શરૂ થયેલ જે ‘પ્રોજેકટ ઈન્ડીગો’ હતો. જેમાં જમીનથી હવામાં પ્રકાર કરી શકે તેવી મિસાઇલ વિકસાવવાની હતી.
Drdo full form in Gujarati : ડિફેન્સ રિસર્સ અને ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન
Drdo wikipedia in gujarati : અહી ડિફેન્સ રિસર્સ અને ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનની પરીક્ષાલક્ષી માહિતી અને drdo full form in gujarati આપેલું છે.