અમરેલીનું મૂળ  સંસ્કૃત નામ  “અમરાવલી” હતું.

પશ્ચિમ ભારતમાં  વિક્રમ સવંતનો  સૌપ્રથમ વાર  ઉપયોગ અમરેલીમાં  થયો હોવાનું  મનાય છે.

અમરેલી શહેર  ‘ઠેબી’  નદીના કિનારે  વસેલું છે. ઠેબી નદી અમરેલીની  જીવાદોરી  ગણાય છે.

ગુજરાત રાજયના  પ્રથમ મુખ્યમંત્રીશ્રી  જીવરાજ મહેતાનું  જન્મ સ્થળ  અમરેલી છે.

અમરેલી જીલ્લામાં  ગીરની ટેકરીઓનું  ઊંચું શિખર  “સરકલા”  (ઊંચાઈ 643  મીટર)  આવેલું છે.

હડપ્પા સભ્યતાનું  સ્થળ  બાબરકોટ  આમેરલી જિલ્લાના જાફરાબાદ  ખાતે આવેલું છે.

અમરેલી જિલ્લાના  રાજુલા તાલુકાનું  મજાદર ગામ  દુલાભાયા કાગની  કર્મભૂમિ છે.  વર્ષ 2014માં  ગુજરાત સરકારે  મજાદર ગામનું  નામ બદલી  ‘કાગધામ’ રાખ્યું છે.

અમરેલી જિલ્લાની   વિસ્તૃત માહિતી  વાંચવા અંહી  ક્લિક કરો :

GPSC GK