“”

ભારતમાં સૌથી વધુ  રાષ્ટ્રીય ઉદ્યાન  મધ્યપ્રદેશમાં  આવેલા છે.

“”

પંજાબ ભારતનું  એકમાત્ર રાજય છે  કે જ્યાં એકપણ  રાષ્ટ્રીય ઉદ્યાન  આવેલૂ નથી.

“”

ભારતનું પ્રથમ  નેશનલ પાર્ક જિમ-કાર્બેટ  નેશનલ પાર્ક છે.  જેની સ્થાપના 1936માં  થઈ હતી.  સ્થાપના સમયે  જિમ-કાર્બેટ નેશનલ  પાર્કનું નામ  હેલી રાષ્ટ્રીય ઉદ્યાન હતું..

“”

હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન  ભારતનું સૌથી મોટું  રાષ્ટ્રીય ઉદ્યાન છે.  જે લદ્દાખમાં આવેલું છે.  આ નેશનલ પાર્કમાં  બર્ફી દીપડા  (snow leopard) નું  સંરક્ષણ થાય છે.

“”

ભારતમાં આવેલા  નેશનલ પાર્કના નામ  અને તેના સબંધિત  રાજય વિશે વાંચવા  અહીં ક્લિક કરો :